________________
શક્તિ અપૂરવ યોગે સ્વામી, ક્ષપક શ્રેણિ ચઢી આતમરામી, ઘાતી કરમ હણનારા હણનારા. વિ. પા
માઘવ શુદિ દશમી, મનોહારી, ચંદ્ર ઉત્તરા ફાલ્ગુની ચા૨ી વિજય મુહૂર્ત શુભકારા, શુભકારા. વિ.
સાલ તર્ફે તલે છટ્ઠ તપ સાલિ, વરિયા કેવલશ્રી રૂપાલી સૂરિમાણેક પ્રભુ પ્યારા, પ્રભુ પ્યારા,
ભવિ જન પૂજો ભાવશું, વીર જિણંદ જયકારી. ૫૪u
વિવિધ પૂજા સંગ્રહ - પા.૫૬૫
૪. કવ્વાલી
સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની, કચે ઘટ જલ તીરા જૈસા, ભરૂસા પિંડકા તૈસા. ઓરત ઓર મહેલ કયા કરના, છોર કર એક દિન મરના, તેરા કોઇ નહીં કિસી બાતે, ચલેગા એકિલા રાતે. સાંઇકું યાદ કર હરદમ્મ, પ્રભુ સે યું મિલોગે તમ્મ, સાંયુ હર રોજ દિલ પેઠે, સદા શુભવીર ઘર બેઠે.
ઉત્તમ સ્તવનાવલી-પા. ૫૫
૫. શાસનપતિ પૂજા
કવ્વાલી
આજ મૈં આયા શરનમેં, નાથ કરૂણા કીજીયે, કઠિન કર્યો મે પડેકો, લાજ અબ રખ લીજીયે. જાતિકી એક બાહ્મણી થી, દેવાનન્દા નામ થા, રૂષભદત્તકી વધૂ થી, વિપ્રફુલ ઉજલા દિયા.
[૧૮૨]
Jain Education International
For Private & Personal Use Only
સાં. ॥૧॥
સાં. ॥૨॥
સાં. ઘણા
ગા
www.jainelibrary.org