________________
૨. ગઝલ
રાજુલ કહે નાથ ગએ, સાથે પરહરી, u
નહીં અર્જુ મેરી ગર્જ, કછુ દીલમે ધરી. ૫ રાજુલ. ॥ ૧ ॥
તેરે દર્શકી મેં તરશી, દેખુ મહેલ પર ચઢી, ॥
દેખી નાથ સાથ જાન, મેરી અખીંઓ ઠરી. ॥ રજુલ. ॥ ૨ ॥
આયો તોરનસે ફિરાયો, રથ શામને ફરી, ॥
કીની પશુવન મેં મેહેર ફેર, આપે ક્યા કરી. ૫ રાજુલ. ॥ ૩ ॥
આઠ ભવકી જાણી પ્રીત, રીત દીલ મે નરી,
આએ નવમે ભવજોગ, ભોગ ગયે બિસરી. ! રાજુલ. ॥ ૪ ॥ છોડી રાજુલનાર, લીની શિવવધૂ કહે સુત પ્રભુદાસ, ચિત્ત ચરણ સે
જૈન કાવ્ય પ્રકાશ ભાગ- ૧ પા.-૩૦૯
વરી, ા
ધરી. ।। રાજુલ, ૫ ૫ ॥
૩. કવ્વાલી
વીરજિણંદ જયકારા જયકારા, માયા મમતા મારી
શમ-દમ-સંજમ ધરમ સ્વીકારી, અલગ બન્યા અણગારા અણગારા.
સમિતિ ગુપ્તિ શોભિત સોભાગી, નિરૂપલેપ નિસ્નેહ નિરાગી પ્રતિબંધ ચઉ તજનારા, તજનારા. ભવિ ॥૧॥
પરમ જ્ઞાન દર્શન વ્રતધારી, પરમાલય પ્રભુ પરમ વિહારી વીર્ય પરમ વરનારા, વરનારા. વિ.
અજ્જય મા લાઘવ પુષ્ટિ, શાંતિ મુક્તિ ગુપ્તિ સૃષ્ટિ સત્ય પરમ સેવનારા, સેવનારા. વિ. રા
નિંદ શયન જાગરણ નિવારી ઉજ્જાગરણ દશા અવધારી, ધ્યાન શુકલ ધરનારા, ધરનારા, વિ.
[૧૮૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org