________________
આત્માની સ્થિતિ દર્શાવતાં કહ્યુ છે કે –
જૈ.
“રહે છે દૂર પરથી આ, અમારો એકલો આત્મા, સ્વભાવોને ધરીને તે, રહ્યો છે નિજ ગુણોમાં. ખરું હું તત્વ સમજીને, રહું ચેતનતણા રસમાં ચિદાનંદી સ્વરૂપ મારું, નિહાળુ આજ ભીતરમાં.’
"જા
ત્રીજા પ્રકારની ગઝલો વૈરાગ્યપ્રધાન હોવાની સાથે આત્માને ઉપદેશ આપતી વિગતો દર્શાવે છે. સંસારની માયાજાળ, સંબંધોની નિષ્ફળતા સ્વાર્થ કર્મબંધન વગેરે વિષયોને સ્પર્શે છે. અધ્યાત્મ સાધનામાં વૈરાગ્ય ભાવને પોષક રચનાઓ મૂલ્યવાન ગણાય છે. સાધનાનો પંથ વૈરાગ્ય અનાસકિત અને નિસ્પૃહ ભાવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે એ દૃષ્ટિએ આ ગઝલો સૌ કોઇને સનાતન સત્ય સમજાવવામાં માર્ગદર્શક બને છે.
૧. ગઝલ
શાંતિજિન શાંતિના દાતા, તુજાગમ બિંબ જગત્રાતા, દુઃખિત ભરતે ક્ષમા દાતા, ગુરૂ નિગ્રંથ વિચરતા. શાંતિ. દેવો બહુ જાતના દેખું, ગુરૂ પણ એટલા પેખું, મતાંતરનું નહિ લેખું, કોણ ? કોણ ? ઉવેખું. શાંતિ. અશરણ ? નાથ ક્યાં જઇને, કરૂં વિનતિ નરમ થઇને, ભવોદધિ ભાર ખૂબ વહીન, ગયો મુંઝાઇ દુઃખ સહીને. શાંતિ. અનાદિ પાપ પુંજ લયથી, ઉત્તમ તું ઓળખ્યો નયથી, પૂરવના પુણ્ય ઉદયથી, હવે નિશ્ચય બચ્યો ભયથી. શાંતિ. મિથ્યા તિમિર તો ભાગ્યું, કુદેવાદિ સહું ત્યાગ્યું, સદ્ સાન પણ જાગ્યું, ખરી તુમ સેવ મન લાગ્યું. શાંતિ. ત્રિકરણ યો ગતો સ્વામી ! ક્ષાયિક માગું સુરત પામી, સ્વીકારો પૂર્ણાનંદ કામી, અરજ હંસ દલં વિશરામી. શાંતિ.
કવિરતો ભા.૨ - પા. ૩૫૪
ગુ.
Jain Education International
[૧૮૦]
॥૧॥
For Private & Personal Use Only
mu
મારા
um
uxu
"પા
usu
www.jainelibrary.org