________________
“જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ
ત્યાં લગી સાધના સર્વ જૂઠી” એટલે અધ્યાત્મ માર્ગમાં આત્મતત્વની વિચારણાય કેન્દ્ર સ્થાને છે.
આત્મસ્વરૂપ પામવા જ્ઞાન ઉપયોગી છે. તે વિશે કસ્તુરીબાઇની ગઝલના શબ્દો છે.
“અનંતાન સુખ નિધાન, આત્મ શુધ્ધ ધ્યાએ લખિ નિજ સ્વરૂપ શુધ્ધ રૂપ આપજો રમાઈએ. ૫૧ બુધ્ધ બોધતત્વ શોધ નય પ્રમાણ પાઈએ, નિપધાર જૈની સાર, શૈલીમેં કહાઇએ.” રા
આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડતી જિનવાણી મહાન ઉપકારી છે તે વિશે સંતોકચંદની ગઝલનું ઉદા. છે.
“શ્રી જૈન બેન મુક્તિ દૈન, સુગુરૂ સે લહા, અસૂર ભૂ૨ દુર દૂર ભગ ગયા.” ૧૫
સુગુરૂ અમૃત સમાન જિનવાણીનું પાન કરાવે છે. એટલે ભવ સમુદ્રથી પાર પામી શકાય છે.
“સુગુરૂ ચરણ શરણ, ભવ વિકટ ભય ગયા સંતોષ પોષ સુગુણ પોષ સુગુરૂ ભજ સયા.” દા
અમૃતચંદ્ર આચાર્યની ગઝલમાં શુધ્ધ આત્મલક્ષી વિચારો વ્યક્ત થયેલા છે.
કરો એકાગ્ર મન કરકે પ્રભુકા રાત દિન સુમિરન દૂધ કો દૂર કર દિલસે, કરો નિજ રૂપકા ચિંતન ૫૧ “નભૂલો રૂપ અપને કો વહ સુખ સાગર અનુઠા હૈ. સદા હિ શાંત ચિત હોકર, કરો નિજ રૂપકા ચિંતન.” UELL
[૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org