________________
ઝટપટ દોડમોટર તારી, લક્ષમી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જાવું છે. ભગવાનને. ' જા કપડાં સફાઈવાલાં છે, પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને, ભગવાનને. પાા સુખ શાંતિ સદાયે માગો છો, પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને, ભગવાનને. દા નેમિવિજ્ઞાનસૂરિ સારા, વાચક કસ્તુર ગુરુ સુખકારા, યશોભદ્ર કહે છે ચેતન, ભગવાનને પછા
૨. ઔપદેશિક સઝાય
(રાગ ગઝલ). ફોગટ ફુલણજી તું, ફુલાય છે શાને? છે જુઠી જગની બાજી હરખાય છે શાને? લક્ષમીના મદમાં તું ફરતો, સત્ય કથા ના અનુસરતો, અજ્ઞાની અંધારે, અટવાય છે શાને? ફોગટ. વૈભવમાં મહાલે તું કેવો, નથી ઉતાર્યો તે પરસેવો, બીજાની મહેનતથી, મલકાય છે શાને? ફોગટ. મેરા સદા વિહરતો નારી સંગે, પડતા બોલ ઝીલે ઉમંગે, એ મોહતણી જંઝીરે, જકડાય છે શાને? ફોગટ. મીલના ભૂંગળા વાગે તારા, કંઈક જીવો થાય છે દુરબીયારા, હિંસાથી હાથો તારા, રંગાય છે શાને? ફોગટ. પલમાં ઉડી જાશે ગાડી, સંગ ન આવે લાડી, વાડી, અન્ય તણા વિશ્વાસે, અથડાય છે શાનો? ફોગટ. . પાપા મુરખ શાની રંક તવંગર, બળતા એક ચીતાની અંદર, મોટાઈમાં મૂરખ તું, છલકાય છે શાને? ફોગટ. દા
[૧૭૫]
I૧ાા
t૩ાા
I૪મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org