________________
I૧ા
૩ાા
કરી નેમિ વિજ્ઞાનને વંદન, યશોભદ્ર કહે ચેત તું ચેતન, પ્રભુ ભક્તિ વીણ ભવમાં, ભટકાય છે શાને? ફોગટ.
૩. ઔપદેશિક સક્ઝાય
(રાગ-ગઝલ-ભૈરવી) ચાલી જશે પલકમાં, મદમસ્ત આ યુવાની, ચેતો જરા યુવાનો, દિલમાં વિચાર આણી. ચાલી. બચપણ રહે રમતમાં, વૃદ્ધત્વ રોગ માંહી, સધર્મ કાજ જગમાં, અવસર ખરો યુવાની. ચાલી. નાટક સીનેમા જોતો, હોટલ નહીં વિસરતો, વિષયોની જવાલાઓમાં, હોમાય જીંદગાની. ચાલી. દર્શન પ્રભુના કરવા, તુજને વખત ન મલતો, નટીઓમાં નીરખવાને, ભૂલે તું અન્નપાણી. ચાલી. સધ્ધર્મ કાજ રૂપીઓ, વાપરતાં મન મુંઝાયે, થાયે હજારો કેરી, ફેશનમાં ધૂળ ધાણી. ચાલી. પાપા આજે ભલે હસે તું, પાછળથી રોવું પડશે, કહે યશોભદ્ર સમજીને, ઉજાલો આ યુવાની. શા
૪. ઔપદેશિક સઝાય
(રાગ-ગઝલ) માયામહીં લપટાયેલા, ભવપાર શું કરે! ચરણો ખુવે તાકાત જ્યાં, પગથાર શું કરે માયા. ૧૫ જેણે ધર્યું છે તન પર, જિન ભક્તિ કેરૂ બખતર, ત્યાં જાદુ ભરી મોહની, તલવાર શું કરે ! માયા. મારા
I૪ti
નાપા
[૧૭૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org