________________
અહં તવ રાગરકતોડસ્મિ, ઉપેક્ષસે માં કર્થ નાથ !; અનાથો દીનનાથાય, જનતાર્યઃ કૃપામ્ભોધે! છે ૫ છે વસતી તે ચરણકમલે, માયા લબ્ધિઃ શ્રુતા સર્વા; શ્રિત ચેત્ત્વ ન ઉદ્ધરસિ, તદા મહતી ક્ષતિસ્તે સ્યાત્ છે ૬ છે
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૩
ભાવાર્થ : હે પ્રભુ દીનતાને ધારણ કરનાર હું તારા ચરણોમાં આવ્યો છું. હે નાથ મારી પાછળ જન્મમરણ લાગ્યાં છે તેનું તું રક્ષણ કર. દવા જન્મ મરણથી તું મૂકાવનાર છે, મને તું મુકાવ. સકલ ગુણોથી શોભતા અને ઇંદ્રએ કરી છે ચરણ સેવા એવા તારા વિના બીજા દેવને મેં જોયા નથી. મારા હિંસક હતો તે અર્જુનમાળી તારા વડે ભવપાર ઉતારાયો. વળી જે આપણા ચરણે ડસ્યો તે ચંડકૌશિક પણ તારા વડે ભવમુક્ત કરાવાયો.
૩ જેણે તને ઇંદ્ર જાલિક એવું નામ આપ્યું તે મહામાની ગૌતમ પણ, હે સ્વામી, કૃપાળુ એવા તારા વડે ઉધ્ધરાયો. રાજા હું તારા રાગમાં રક્ત છું, હે નાથ મારી ઉપેક્ષા કેમ કરે છે. ! હે કૃપા સાગર ! હે દીનાનાથ ! આ અનાથ જનને તાર. પાપા તારા ચરણકમળમાં વસતી સર્વ લબ્ધિઓ મારા વડે સંભળાય, જો તું આશ્રિતને ન ઉધ્ધરે તો તારી મોટી ક્ષતિ થાય. દા
[૧૫૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org