Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 158
________________ ૧૧. આગમ પ્રભાકર પુણ્યવિજયજી (સં. ૧૯૫૨ થી ૨૦૨૭) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિનાં પુનિત પાદ સ્પર્શથી અલંકૃત પં.શ્રી મણિવિજયજી દાદા અને આગમોધ્ધારક આનંદ સાગરજીની જન્મભૂમિ કપડવણજ નગરી નું રત્ન, મુનિ પુણ્યવિજયજી. તપ, ત્યાગ અને વૈરાગ્ય ભૂમિ કપડવણજમાં સંવત ૧૯૫૨માં જન્મ સંસારી નામ મણિભાઇ. માતા મણિબહેન અને પિતા ડાહ્યાભાઇ. કુટુંબના ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરી પ્રતિ દિન વૃધ્ધિ કરી. અનેક આપત્તિઓમાંથી પસાર થઇ જીવન વીતાવ્યું પિતાશ્રીના અવસાનથી ઉપાધિમાં વધારો થયો. સંસ્કારોની પ્રબળતાથી માતા-પુત્ર બન્ને જણનો એકજ માર્ગ “સંયમ જીવન” ૧૪ વર્ષની વયે ચતુરવિજયજી પાસે છાણીમાં દીક્ષા મણિલાલ સાધુ વેશમાં પુણ્યવિજયજી બન્યા માતા મણિબહેન પાલીતાણામાં ચારિત્ર સ્વીકારી રત્નાશ્રીજી સાધ્વી થયાં પ્રવર્તક મુનિ કાંતિવિજય અને [૧૫૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204