________________
૧૮
આશિષ્યો આપનાબને બુધ્ધિતિલક વિજય નામે ચાર્તુમાસ છેટાણાગામે નગર હૃદયે ગુરૂ રહિ ગયા ઓગણીસે અગણ્યાસીવરસે અષાઢ વદી ૬ ના દિવસે પ્રાતા. સમય કરી અણસણ દાદા ગુરૂ. પ્રાચીન સ્તવનાદિ પા. ૩૫૪
૧લા
શ્રી જિતવિજયજી મહારાજજીના
અવસાન વખતે બોલાયેલી કવાલી વિધિના વાયરા વાયા શીતળ આવી ખરી છાયા ગમાયા હાથમાં આવ્યા અરે એ ક્યાં ગયા ઉડી. ૧ાા કારી ઘા કાળનો લાગ્યો ભેદીને ભાગમાં વાગ્યો. ઉત્તમ આ આત્મા ભાગ્યો, કાળે ન કોઈને છોડડ્યા. પરા ધીંગો એ ધર્મનો ઘોરી, મૂકી અંતે થયો મોહોરિ, સદાના સંગને છોરી મહદ એ આત્મા મોટો. ૩ાા મહાદુઃખ આ થયું માથે ગમાયો હિરલો હાથે, નિર્માવ્યું તે વિધિ નાથે ભાવિનો ભાવ ભજવાયો. ૪ બલ્યુ આ ક્યાં ગયો બેલી મુંઝાતા સંઘને મેલી, જડેલા જો ગને ઠેલી ગુણીએ ક્યાંહિ થાયા. પાા જિત વિજય ગયા જિતિ સદા શું સંતની રિતિ; પુરણ સૌ લોકમાં પ્રીતિ જગતમાં જાગતો જોગી. દા ગુણો જગ આપના જાગે અરે આ શું કર્યું આજેઃ એવું તે આમ શું છાજે ગુણીને કયાં હવે શોધું. હા ગુણો જ્યાં આપના ગાવું સખેદિ સાંભળી થાવું? પરમ જન ક્યાં હવે પાવું મહાત્મા ક્યાં હવે મલશે ૧૮
[૧૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org