________________
ચંદ્રપ્રભુ ભગવાનને હું વંદુ છું. ૫૧-૨૫
કોઇ ક્રોધી છે, કોઇ માની છે, કોઇ માયાવી છે, તો કોઇ લોભી છે, કર્યા છે રાગ દ્વેષ નાશ એવો તું છે. તે જ કારણથી તેઓ કરતાં સારી રીતે શોભે છે.
ગા
હે પ્રભુ ! તારા ચરણના શરણના શરણ વિના ભમ્યો, માફ ન થઇ શકે તેવા મહાન કષ્ટોને સહ્યાં. હે પ્રભુ ! તારા ચરણના શરણ વિના કર્મો વડે બળી રહ્યો છું. જા
ભયંકર સંસારરૂપી કુવામાં ડૂબતા એવા અને તારા આધારને વિશે સ્થાપ્યું છે ચિત્ત એવા નિરાધાર મને તું શરણ આપ. ાપા
શ્રી વિજયકમલ આચાર્ય વડે મને સમકિત અપાયું તે કારણથી શુભભાવથી તને હંમેશાં આ લબ્ધિ નમે છે. દા
“શ્રી પાર્શ્વનાથજિન-સ્તવનમ્” (ગઝલ) સેવેડ ં સજ્જનાનન્દૂ,જગજ્જલમજ્જનાભીતઃ વામાયા નન્દનં ભુજગ, ઇન્દ્રપદવી યતો નીતઃ ॥ ૧ ॥ પ્રભો ! નાન્તસ્ય લબ્ધાડહં, ગુણાનાં તાવકીનાનામ્; દયાળો ! દુર્ગુણાનાં હા !, તથૈવ મામકીનાનામ્; ॥ ૨ ॥ કુરુ ત્વાદગુણાધાર નિજં દીનસેવર્ક સ્વામિન્ !; દદસ્વ માં મહાલક્ષ્મીં, શ્રીમોક્ષસ્થાં શિવંગામિન્ ! ॥ ૩ ॥ કૈવલ્યપ્રાપ્તિતઃ સ્વસ્મિ-નંદાને માદશો જન્તો; પ્રસન્નો ભો ! ભવેશ્વેત્ ત્વ, તદા તે નાથ! નૌચિત્યમ્ ॥ ૪ ॥ સમીહે પંકજઃ સૂર્ય, યથા ત્વામિચ્છતિ લોકે, પ્રકાશાયાત્મલબ્ધર્મે, પતિતોડહં ચરણસ્તોમે
LL ૫
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૨
Jain Education International
[૧૫૨]
For Private & Personal Use Only
LL
www.jainelibrary.org