Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 137
________________ | ૧ | ( ૨ | ૨૫. બારમી ધર્મદુર્લભ ભાવના (ગઝલ) ધરમ ધારો સદા યારો ! હૃદયમાં દુખ હરનારો; સદા શિવ-સુખ કરનારો, દ્વાદશ એ ભાવના ભાવો. જિનેશ્વર મુખથી નીકળ્યો, ધરમ રૂપ સુખ કર સૂરજ; જગત અંધેર હરવાને, દ્વાદશ એ ભાવના ભાવો. નયો રૂપ સાત આરાનું; ધરમ રૂપી જ્યાં ચક્ર છે; કરમ દલ છે દવા સારૂ, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ શુદ્ધના કથક અહંન, અતિ દુર્લભ પ્રભુ પારસ; ભજો ભાવે ભજો ભાવે, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ-સૂરજના સામે, રહે આતમ કમલ વિકસી; સુગંધી લબ્ધિની લેવા, દ્વાદશ એ ભાવના ભાવો. I ૩ ! | ૪ || ૫ ૫ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૮ ૧ છે ૨૬. “મૈત્રી-ભાવના.” (ગઝલ) ભજો ભવી ભાવના મૈત્રી, મુક્તિનો માર્ગ દેનારી; ભજકનો ભાર હરનારી, સુંદર એ ભાવના ભાવો. સકળ જીવનું શ્રેયસ હોવે, સદા એ ધ્યાનમાં રહેતાં; કેવી એ ભાવના રૂડી, સુંદર એ ભાવના ભાવો. સદા એ શાંતિને આપે, અશાંતિ કંદને કાપે; આતમની યોગ્યતા સ્થાપે, સુંદર એ ભાવના ભાવો. માહાભ્ય મૈત્રીનું મોટું, સકલ સંકલેશ હરનારું; પવિત્ર પ્રેમ ધરનારું, સુંદર એ ભાવના ભાવો. [૧૩૪] 1 ૨ છે ૩ છે | ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204