________________
છે ૭
સ્વર્ગ અપવર્ગને આપે, કરમના કષ્ટને કાપે; ઉંચે કુલે જનમ સ્થાપે, જીવનનું એજ સાર્થક છે. પ ર ા સાગરમાં સાહાધ્ય ડુબ્યાને, કરે છે અગ્નિમાં રક્ષા; બચાવે પહાડથી પડતાં, જીવનનું એજ સાર્થક છે. ૪ છે એનાથી કઈ ગયા સ્વર્ગે, ગયા વલી કેઈ અપવર્ગે; નરક તિર્યંચ ગતિ ટાલે, જીવનનું એજ સાર્થક છે. જે પ છે ધરમ સુરવૃક્ષ છે સાચો, સકલ દારિદ્ર દળવાને; અતિ સત્કારથી સેવો, જીવનનું એજ સાર્થક છે. ૫ ૬ છે અહિંસા મૂળ છે તેનું, સંયમ રૂપ સ્કંધ સુંદર છે; શાખા તપ તાપ હરવાને, જીવનનું એજ સાર્થક છે. જ્ઞાનાદિક ત્રિ કુસુમ જેનાં, મીઠું મુક્તિનું ફળ આપે; છાયા સંસારનાં સૌખ્યો, જીવનનું એજ સાર્થક છે. છે. ૮ જિનેશ્વર દેવે દર્શાવ્યો, એમાં આ જીવ લલચાયો; બીજાં પાખંડ પરિહરતો, જીવનનું એજ સાર્થક છે. એ ૯ છે વદે કઈ વેદીયા લોકો, ધરમ યાજ્ઞિક હિંસામાં; વચન તે સત્ય નવિ માનો, જીવનનું એજ સાર્થક છે. આ ૧૦ સુગંધી સૌખ્યની સારી, ધરમરૂપ પવમાં પ્યારો; ભજો વીતરાગની વાણી, જીવનનું એજ સાર્થક છે. જે ૧૧ | મહામિથ્યાત્વના મોહે અધર્મ ધર્મ કઇ માને; સુધારો આત્મ લબ્ધિથી, જીવનનું એજ સાર્થક છે. જે ૧૨
ની
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૩
૩૩. જાગાર નિષેધક (ગઝલ) ન બાંધો પ્રેમ જાગટાથી, જાગટીઓ દુઃખ પામે છે. ન દેખે સૌખ્ય અંતરમાં, બધા ગુણો તે વામે છે.
[૧૪૧]
જે ૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org