________________
|
૮
|
ભજનનો ભંગ કરનારી, ખરેખર જાણજો નારી; પ્રભુએ તે દીધી ટારી, જીવનનું એજ સાર્થક છે. | ૩ | જગતની કારમી માયા, પ્રભુ એમાં ન ભરમાયા; હરિહર બ્રહ્માની જેમ, જીવનનું એજ સાર્થક છે. ૪ | તારામાં સૂર્યના સરખા, સકલ દેવોમાં શ્રી જિનવર; જપો જિન રાગ રંગાવા, જીવનનું એજ સાર્થક છે. ૫ | વિકારના વારને વારી, નિજાતમ રૂપને ધારી; જગાવી જ્ઞાનની જ્યોતિ, જીવનનું એજ સાર્થક છે. ૬ છે કહે કોઈ દેવ સ્ત્રી રાખે, પરંતુ જ્ઞાન રસ ચાખે; એવા મિથ્યાત્વને મેટો, જીવનનું એજ સાર્થક છે. Il oll જેનામાં જ્ઞાનરસ વ્યાપ્યો, તેને છે સ્ત્રીની શી પરવા; ભજો એ ભાવના ભાવે, જીવનનું એજ સાર્થક છે. લીલા ધારી કરે લીલા, લાગ્યા જ્યાં કર્મના ખીલા; દેવત્વ ત્યાં નહીં સમજો, જીવનનું એજ સાર્થક છે. | ૯ | તેથી શ્રીજિન ક્રમ કમલે, બેઠો છે મારો મન ભમરો; મધુર મકરંદ પીવાને, જીવનનું એજ સાર્થક છે. ૫ ૧૦ છે હા હા ! મિથ્યાત્વ છે ખોટુ, જગત એમાં છે ભરમાણું;
પ્રબોધો આત્મ લબ્ધિથી, જીવનનું એજ સાર્થક છે. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૮૦
૩૧. જીવનનું એજ સાર્થક છે.
(ગઝલ-૨ ) ગુરૂ ગુણ જ્ઞાન ગંગામા સદાશ્યનાને શુચી થાજો; ગુરૂપદ પૂજજો પ્રીતે, જીવનનું એજ સાર્થક છે. • ૧ |
૧૧
[૧૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org