________________
|
હું મા
પડી પરમાદમાં પાગલ, માને એ કામને રૂડું
જ્યારે દુઃખ દાવથી બળશે, ત્યારે તે લાગશે ભુંડું. છે ૪ બીજાને દુઃખ નહીં આપો, દુઃખીની આહ નહીં સારી, મરેલા ઢોરની ચામડી, કરે છે લોહની ખ્યારી. | ૫ | રાજા દશરથની સ્થિતિ, દેખો શિકારથી શી થઈ ? વિયોગે રામના તનથી, એકિલી જાન ચાલી ગઈ. શિકારી રાજ દરબારી, શીકારી કોળી ને નાળી; જશે નરકે ભૂખે મરશે, ભડકશે દુઃખડાં ભાળી. ! ૭ | ચેતો તો અહીંથી ચેતો, પછી પૂંઠે પડે બેંતો; રડે કંઈ કામ નહીં આવે, બળદ થઈ ખેડશો ખેતો. ૮ છે ચાહો જો જીવ ઉદ્ધરવો, નહીં શિકાર તો કરવો; કટુક એ પાપનો મરવો, તેથી એ ઉગતો હરવો. ૯ છે
પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૨
૩૮. “ચોરી નિષેધક;
(ગઝલ) કરો નહીં કોઈ ભાઈ! ચોરી, ચોરીથી સારું નહીં થાશે; કરેલું પાછલું ભેગું, મળી એ માલમાં નાશે. ચોરીના રંગમાં પડિયા, તેના પગ લોહથી જડિયા; અંધેરી કોટડીમાં જઈ, મહામહેનત ઉપર ચડિયા. ચોરને ચૌગુણી ચિંતા, રહે નિશદિન અંતરમાં; જરા પણ સુખ નહીં એમાં, રહે ચિત્ત નિત્ય દુઃખોમાં. મફતનો માલ ખાવાથી, તમારા દિલને વારો; નથી તે માલ પચવાનો, સમજજો કાચો તે પારો.
૨
૩ |
૪ છે
[૧૪]
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org