________________
નશામાં માતને જોઇ, કરે છે સ્ત્રીની સમ ચેષ્ટા; બકે છે જેમ મન ફાવે, ગમે તેવી મળે જયેષ્ટા ॥ ૪ ॥ પિતા માતા અને ભ્રાતા, તણો વિવેક નાશે છે; લવે લવરી ઘણી ત્યાં તો, બધા દુર્ગુણ પાસે છે. દારૂથી માંસ પણ ખાતાં, સીખે લેઇ પાપનાં ભાતાં; વેશ્યા પરનારીની સંગત, બધું એ દારૂનું અંગત. પૈસા આપી મૂરખ બનવું, કેવું એ કામ નઠારૂં છે ?; એથી ચેતી ચલો ચેતન !, પ્રવર્ત્તન એજ સારૂં છે.
સડેલાં પાણી દારૂમાં, જીવોનો પાર નહીં દીસે; બધાં શાસ્ત્રો નિષેધે છે, કથી પાપો એના વિષે.
યદુના કુલ સહિત કૃષ્ણ, થયો વૈરાન દારૂથી; તજો તેમ જાણીને દારૂ, કહ્યું ઓ ! માનીલો મારૂં.
અગર આતમ ભલું કરવું, હશે તો છોડતાં થાશે; મળે વીતરાગના ધરમે, કરમ જડ મૂળથી જાશે.
પૂજા–સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૦
૩૬. “વેશ્યા-નિષેધક”
(ગઝલ)
ન જોવું મુખ પણ સારૂં, જગતમાં વારનારીનું; બધું વંઠેલ છે વર્ઝન, ધરમની ખાસ કટારીનું ન છોડે ઢેડને ભંગી, રાખે વૃત્તિ વિવિધ રંગી; કોઢીના સંગમાં રાચે, સદા તે દ્રવ્યમાં માચે એહથી રોગને ઝેલી, બીજામાં જે મૂકે ઠેલી; તજી દો દુષ્ટ તે નારી, જગત્માં જે કરે ખ્વારી
[૧૪૪]
Jain Education International
For Private & Personal Use Only
॥ ૫ ॥
॥ ૬ ॥
॥ ૩ ॥
।। ૮ ।
॥ ૯ ॥
૫ ૧૦ ॥
। ૧ ।।
॥ ૨ ॥
॥ ૩ ॥
www.jainelibrary.org