SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નશામાં માતને જોઇ, કરે છે સ્ત્રીની સમ ચેષ્ટા; બકે છે જેમ મન ફાવે, ગમે તેવી મળે જયેષ્ટા ॥ ૪ ॥ પિતા માતા અને ભ્રાતા, તણો વિવેક નાશે છે; લવે લવરી ઘણી ત્યાં તો, બધા દુર્ગુણ પાસે છે. દારૂથી માંસ પણ ખાતાં, સીખે લેઇ પાપનાં ભાતાં; વેશ્યા પરનારીની સંગત, બધું એ દારૂનું અંગત. પૈસા આપી મૂરખ બનવું, કેવું એ કામ નઠારૂં છે ?; એથી ચેતી ચલો ચેતન !, પ્રવર્ત્તન એજ સારૂં છે. સડેલાં પાણી દારૂમાં, જીવોનો પાર નહીં દીસે; બધાં શાસ્ત્રો નિષેધે છે, કથી પાપો એના વિષે. યદુના કુલ સહિત કૃષ્ણ, થયો વૈરાન દારૂથી; તજો તેમ જાણીને દારૂ, કહ્યું ઓ ! માનીલો મારૂં. અગર આતમ ભલું કરવું, હશે તો છોડતાં થાશે; મળે વીતરાગના ધરમે, કરમ જડ મૂળથી જાશે. પૂજા–સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૦ ૩૬. “વેશ્યા-નિષેધક” (ગઝલ) ન જોવું મુખ પણ સારૂં, જગતમાં વારનારીનું; બધું વંઠેલ છે વર્ઝન, ધરમની ખાસ કટારીનું ન છોડે ઢેડને ભંગી, રાખે વૃત્તિ વિવિધ રંગી; કોઢીના સંગમાં રાચે, સદા તે દ્રવ્યમાં માચે એહથી રોગને ઝેલી, બીજામાં જે મૂકે ઠેલી; તજી દો દુષ્ટ તે નારી, જગત્માં જે કરે ખ્વારી [૧૪૪] Jain Education International For Private & Personal Use Only ॥ ૫ ॥ ॥ ૬ ॥ ॥ ૩ ॥ ।। ૮ । ॥ ૯ ॥ ૫ ૧૦ ॥ । ૧ ।। ॥ ૨ ॥ ॥ ૩ ॥ www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy