________________
ખાનારને થાય ક્ષણ તૃપ્તિ, બીજાનું જીવતર જાય; કરમ એ નીચ કરવાથી, નરંકમાં પાપી પસ્તાય. કહે કોઈ હું ન મારૂં છું, કસાઇને ત્યાંથી ધારૂં છું; તેને પણ હું તો વારૂં છું. અને એ કામ ધિક્કારૂં છું. ખાનારા હોય તો ઉઘડે, દુકાનો ભાઇ ! ઘાતકની; તેથી ખાનાર પણ ઘાતક, વિચારો વાત અંતરથી. લાગે જો પગ વિષે કાંટો, અરેરે ! ત્યાં કરી પડતો; બીજાને મારતો ત્યારે, શું દુઃખ તે કેમ વિસરતો. અમારૂં બળ વધે એથી, અમે કરીએ છીએ હિંસા; અરે એ યુકિત નહીં સાચી, કરો બળ હાથી મીમાંસા. શ્રેણિકે માંસના કારણ, નરકનું આઉખું બાંધ્યું; ગયા નરકે થયા દુઃખી, અગર સમ્યકત્વ પણ સાધ્યું. અગર આતમ ભલું ઇચ્છો, પ્રકાશો તો વિવેધ કજને; મેળવશો સવથા લબ્ધિ, ગ્રહી હાથે ધરમ ધ્વજન,
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા.
પા
॥ ૬ ॥
Jain Education International
॥ ૩ ॥
For Private & Personal Use Only
૫ ૮ ।।
૫ ૯ ॥
૫ ૧૦ ॥
૩૫. દારુ-નિષેધક
(ગઝલ)
તજો દારૂ પીવો પ્યારો, ! દારૂ છે ધર્મનો નાશક; સકલ નીચ કર્મનો નેતા, અખિલ પાપોનો ઉપાસક ॥ ૧ ॥
।। ૧૧ ।
પીએ છે દારૂને જ્યારે, મતિ નાશે સકલ ત્યારે; પડે બેહોશ રસ્તામાં, મુતરતા શ્વાન મ્હોઢામાં ।। ૨ ા
ખરાબો દ્રવ્યનો થાય, વળી બુદ્ધિ બિગડ જાય; કરમ એ નીચ નહીં કરશો, બીજા હાથે કદી મરશો ॥ ૩ ॥
[૧૪૩]
www.jainelibrary.org