SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યાના પાસમાં પડતાં, જરા લો એમ વિચારી; ગતિ હાય ! શી થશે મારી ? એવું પાપની ક્યારી છે ૪ | નીચ જાતિ બધી થુંકે, જેમાં એ જોઇને પ્યાલો; ધૃણાથી થુંકતાં અટકો વેશ્યા તન કેમ લગે હાલો ૫ ૫ | વેશ્યાના રંગમાં રસીયા, ગતિ નરકાદિકે ફરીયા; દુઃખોમાં હાય! ત્યાં વસીયા, જરા નહીં ત્યાંથી છે ખસીયા કરમ બદલો પર પાણી અને નીચ ગોત્રને વામી; પૂરણ પુજે જો નિકળશે, અને જિનધર્મને ધરશે છે ૭ | તદા તસ મુક્તિ ભ મળશે, અને દુખડાં બધાં ટળશે; કદી જો વ્યવસને મળશે, ફરી નરકે જઈ ઠરશે કે ૮ છે ચચો કૃત પુણ્ય ઉછરંગે, ગયું ધન એહના સંગે; કાઢી મૂક્યો તદા ઘરથી, અને દુઃખી થયો ડરથી કહે લબ્ધિ સુખી થાશે, પડ્યા ન જે એહના પાસે; વેશ્યાની વાસના ત્યાગો અગર જો સુખડાં માગો છે ૧૦ છે || ૯ | પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૯૧ ૩૭. “શિકાર-નિષેધક” ગઝલ શિકારી સર્વથી ભુંડો, ધરે શિર પાપનો ઝંડો; જીભના સુખને માટે, બિચારા જીવને કાટે ૫ ૧ | પોતાનાં છોકરાં સાથે, લડે તો મારવા ઉઠે; પડે છે પ્રાણ હરવાને, બીજાનાં છોકરાં પૂઠે છે છે અરે ! તે દિલ થાયાં પત્થર તરફતાં પ્રાણી જે મારે ચૂકી તે ધર્મ સ્વસ્વ, રૂપાળી જીંદગી હારે | ૩ | [૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy