________________
|
૫ છે
સકલ જીવોથી નહીં મૈત્રી, દિસે જેના હૃદય માંહી; સકલ ગુણો નથી ત્યાંહી, સુંદર એ ભાવના ભાવો. સત્તા છે ઔષધિરસમાં, તાંબાનું સોનું કરવાની; મૈત્રી એમ જીવ ઉદ્ધરતી, સુંદર એ ભાવના ભાવો. LEIL અનીતિ યુદ્ધ ને કહેરો, વળી વૅરો અને ઝેરો; અભાવે એહના હોવે, સુંદર એ ભાવના ભાવો. ૭ | કચેરી કોર્ટનું હોવું; અભાવે મત્રીના માનો; એમજ પરતંત્રતા બેડી, સુંદર એ ભાવના ભાવો. મહાવ્રત ને અણુવ્રતરૂપ, કમલ એ સૂર્યથી વિકસે; સામાયિક એહથી શોભે, સુંદર એ ભાવના ભાવો. llll કરો તપ જપ પડિકકમણું, સહિત એના સુખાકારી; મળે આતમ તણી લબ્ધિ, સુંદર એ ભાવના ભાવો. ૫ ૧૦ છે
(
૮
||
પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૪
૧ |
૨૭. પ્રમોદ ભાવના
(ગઝલ). ગુણી ગુણગ્રાહી થઈ યારો, પ્રમોદ ભાવના દિલે ધારો; ભાવ એ શુદ્ધ છે સારો, સુંદર એ ભાવના ભાવો. ગુણી ગુણ જોઈ જો ખીજે, કદી અંતર ન તસ રીઝે; ગતિ નરકાદિકે સીઝે, સુંદર એ ભાવના ભાવો. અરે ! એ દિલ જાલિમનાં, સુખો ઇચ્છે ન આલિમનાં; બુરાં સાધન એ તાલિમનાં, સુંદર એ ભાવના ભાવો. માતા દ્રોહી પિતાદ્રોહી, ગુણી દ્રોહી વળી ભ્રાતા; નહી ત્યાં લેશ સુખશાતા, સુંદર એ ભાવના ભાવો.
[૧૩૫]
૨
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org