Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 136
________________ અધો આકાર વેગાસન, મધ્યમાં ઝલ્લરી જેવો; ઉપર મુરજાકૃતિ જાણો, દશમ એ ભાવના ભાવો. મુક્ત રૂપે અગર હોવે, મસ્તક શિલા ઉપર વાસો; મળે આનંદ તો ખાસો, દશમ એ ભાવના ભાવો. અનાદિથી છે આ સૃષ્ટિ, નથી કોઇ એહનો કર્તા; કરમ તેનો છે વ્યવહર્તા, દશમ એ ભાવના ભાવો. દુર્લભ જેમ નૈવેદ્યર્થી, જિન સેવા સંસાર; તેમ દુર્લભધર્મની, ભાવના ભવિ ! દિલ ધાર. પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૩ - ૨૪. અગિયારમી બોદુર્લભ ભાવના ગઝલ દુર્લભ દુનિયામાં છે બોધિ, ગુણો લે આત્મના શોધી; કરમના વેગને રોધી, એકાદશ ભાવના ભાવો. કૃષ્ણ શ્રેણિક નૃપ જેવા, પ્રસિદ્ધ શાસ્ત્ર થયા કેવા; પ્રભાવ એ બોધિ-બીજ કેરો, એકાદશ ભાવના ભાવો. Jain Education International મરૂદેવા ગયાં મુક્તિ, ભરત મુક્તિ ભજ્યા ભાવે; બોધિથી તે થયું સઘળુ, એકાદશ ભાવના ભાવો. બોધિ બાધા હરે સઘરી, જનમ મરણો તણી અઘરી; ભજો બોધિ બધું વિસરી, એકાદશ ભાવના ભાવો. આતમ કમળ પ્રફુલ્લું છે, બધી લબ્ધિ ત્યાં ઝુલે છે; રહ્યો જ્યાં બોધિનો વાસો, એકાદશ ભાવાના ભાવો. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૨૬ [૧૩૩] For Private & Personal Use Only ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ । ૧ ।। ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204