________________
|
૧
|
(
૨
|
૨૫. બારમી ધર્મદુર્લભ ભાવના
(ગઝલ) ધરમ ધારો સદા યારો ! હૃદયમાં દુખ હરનારો; સદા શિવ-સુખ કરનારો, દ્વાદશ એ ભાવના ભાવો. જિનેશ્વર મુખથી નીકળ્યો, ધરમ રૂપ સુખ કર સૂરજ; જગત અંધેર હરવાને, દ્વાદશ એ ભાવના ભાવો. નયો રૂપ સાત આરાનું; ધરમ રૂપી જ્યાં ચક્ર છે; કરમ દલ છે દવા સારૂ, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ શુદ્ધના કથક અહંન, અતિ દુર્લભ પ્રભુ પારસ; ભજો ભાવે ભજો ભાવે, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ-સૂરજના સામે, રહે આતમ કમલ વિકસી; સુગંધી લબ્ધિની લેવા, દ્વાદશ એ ભાવના ભાવો.
I
૩ !
|
૪ ||
૫ ૫ છે
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૮
૧ છે
૨૬. “મૈત્રી-ભાવના.”
(ગઝલ) ભજો ભવી ભાવના મૈત્રી, મુક્તિનો માર્ગ દેનારી; ભજકનો ભાર હરનારી, સુંદર એ ભાવના ભાવો. સકળ જીવનું શ્રેયસ હોવે, સદા એ ધ્યાનમાં રહેતાં; કેવી એ ભાવના રૂડી, સુંદર એ ભાવના ભાવો. સદા એ શાંતિને આપે, અશાંતિ કંદને કાપે; આતમની યોગ્યતા સ્થાપે, સુંદર એ ભાવના ભાવો. માહાભ્ય મૈત્રીનું મોટું, સકલ સંકલેશ હરનારું; પવિત્ર પ્રેમ ધરનારું, સુંદર એ ભાવના ભાવો.
[૧૩૪]
1
૨
છે ૩ છે
|
૪
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org