SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ || ૩ |. સંવર સર્વ પૂરશે આસો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરની ભાવના સાચી, દિલમાં જાય જો રાચી; સરે કામ જેમ એલાચી; અષ્ટમ એ ભાવના ભાવો. આત્મ કમલ સદા વિકસે; હૃદય એ ભાવના નિકસે; વસે ત્યાં સર્વ લબ્ધિ છે, અષ્ટમ એ ભાવના ભાવો. ( ૪ .. | ૫ | મે ૧ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૯ ૨૨. નવમી નિર્જરાભાવના - (ગઝલ) ખરેખર કમનું ખરવું, આતમથી નિર્જરા એ છે; તપોના બાર ભેદોથી, નવમ એ ભાવના ભાવો. કર્યું તપ શ્રી પ્રભુ-પાર્થે, કરમ કષ્ટો જલાવાને; થયા તેથી પૂરણ જ્ઞાની, નવમ એ ભાવના ભાવો. તપશ્ચર્યા સદા સેવો, મળે જેથી મોક્ષનો મેવો; બધા એથી બન્યા દેવો, નવમ એ ભાવના ભાવો. કમલને સૂર્યથી સ્નેહ, મયૂરને વહાલો છે મેહ; વ્હાલો તપને કરમ છેહ, નવમ એ ભાવના ભાવો. તપો જે પ્રેમથી સાધે, અઠ્ઠાવીશ લબ્ધિઓ લાધે; નિજાતમ સુખ ત્યાં વાધે, નવમ એ ભાવના ભાવો. છે ર છે ? | ૩ | || ૪ || | ૫ | પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૧ ૨૩. દશમી લોકસ્વરૂપ ભાવના (ગઝલ) સ્વરૂપ આ લોકનું દેખો, મનુષ્યની આકૃતિ ધરતું; ભરેલું ષડુ દ્રવ્યોથી, દશમ એ ભાવના ભાવો. [૧૩૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy