SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ | ૫ | ૧ | અશુચિ-ભાવના ભાતાં, શુચિ સાચી વરે તમને; પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, આતમ લબ્ધિની છે ખાણી. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૪ ૨૦. સપ્તમ આશ્રવભાવના (ગઝલ) આશ્રવના સંગથી દુનિયા, અનંતાં દુઃખ પામે છે; તજો સુખ શાંતિના માટે, સપ્તમ એ ભાવના ભાવો. ન હિંસા જુઠ ને ચોરી, વળી મૈથુન સુખ આપે; મહા-મમતા તણા દુઃખો, સપ્તમ એ ભાવના ભાવો. કાયા મન ને વળી વાચા, એ યોગો ત્રણ આશ્રવ છે; તજ તેની પ્રવૃત્તિ ને, સપ્તમ એ ભાવના ભાવો. ક્રિયા પંચવિશને વ, એનાથી દુઃખ છે ભારી; પ્રભુ શ્રી પાર્શ્વની વાણી; સક્ષમ એ ભાવના ભાવો. આશ્રવની ભાવના એવી, સોચો શાસ્સે કહી તેવી; પ્રકાશે આત્મમાં લબ્ધિ, સપ્તમ એ ભાવના ભાવો. | ૨ | | ૩ | ૪ ૫ ૫ પૂજ સ્તવનાદિ સંગ્રહ – પા. ૧૬ ૧ ૨૧. આઠમી સંવરભાવના (ગઝલ) સંવરના સંગથી સારૂં, સદા શિવ-સુખ અનુસરશું; ભવિક એમ દિલમાં લાવો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવર છે સારભુત સાધન, ભવોદધિ પાર કરવાને; જલધિમાં જહાજ જેમ જાણો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરમાં શિવ-સુખ વાસો, સંવરમાં જ્ઞાનનો ભાસો; [૧૩૧] ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy