________________
પંક્તિઓ જોઈએ તો -
સખર ખૂબ સરસિ(સી) આક પાજો બંધસે કસીઆક્ર સુરેસર દૂસરા ન્યારાક પાની ભરત પનિ(ની)હારાજ. (૫૧) સખર અંબૂસે મીરઆ માનું સાયરા દરીયા વૃંદા ચલત હૈ દારા જાનું રંભ અનુહારાજ. (૫૨) પનઘટ(દ) પંથ સેવ(વે) હેતાજ સહીતહીં,સે કરત સંકેતાક્ર ફુલર ફુલરાં જાતિ(તી) અપને રંગમેં માતિ(તી) ક. (૫૩) જાતિ નારિઆ લારેક અપનિમાની) બાત સંભારે હસતિ(તી) હાથસે જાલિ (તાલી) દેતિ (તી)મું)હસે ગાલિ (લીક. ૫૪
ઉપરોક્ત પંક્તિઓ દ્વારા વડોદરા શહેરની વિવિધ પ્રકારની માહિતી મળે છે. સ્થળ વર્ણનની ગઝલોમાં વર્ણન એકજ પ્રકારનું જોવા મળે છે.
મધ્ય. સાહિ. ૨૫. પા. ૬૩૧
સુરતની ગઝલ
જૈન સાધુઓ એક ગામથી બીજે ગામ વિહાર કરીને જાય છે તે મુજબ દીપવિજયજી મ.સા. સુરતમાં આવ્યા અને સુરત શહેર જેવું જોયું તેવું વર્ણવ્યું છે. કવિ ગઝલ રચનાનો સમય દર્શાવતાં કહે છે કે –
કીનો સેહેરે બરનન, અપની દષ્ટિ દખ્યો જેહ” “સતોતેર સંવતાં અઢાર માગસર માસ દ્વિતિયા સાર,
બરન્યો દીપ શ્રી કવિરાજ, સુરત સહેરે તો સામ્રાજ.” ૮૨ * કેટલીક પંક્તિઓના ઉદાહરણથી ગઝલની સાથે સુરત શહેરની વિવિધ પ્રકારની માહિતીનો પરિચય થાય છે.
[૫૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org