________________
ભાષામાં રચી છે.
જીવનનું એજ સાર્થક છે તેમાં દેવ-ગુરૂ અને ધર્મના વિચારો વ્યક્ત કર્યો છે. વ્યસન નિષેધક ગઝલો માનવતાના ગુણો સંપાદન કરવા માટે પોષક વિચારો દર્શાવે છે.
શિકાર-માંસ ભક્ષણની ગઝલો અહિંસા પરમોધર્મના સૂત્રને ચરિતાર્થ કરે છે. જ્યારે જુગાર, દારૂ, વેશ્યાગમન, પરસ્ત્રી સંબંધ, સામાજિક અને કૌટુંબિક શાંતિ અને વ્યવસ્થાની સાથે નીતિ પરાયણ જીવન વિશે વિચારો પ્રગટ કરે છે. તેમાં પ્રચલિત દષ્ટાંતો અને વ્યવહારની કેટલીક માહિતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. મૈત્રી-પ્રમોદ - કારૂણ્ય અને માધ્યસ્થ ભાવના વિશેની ગઝલોમાં માનવજીવનમાં ઉપયોગી ભાવનાઓ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. માનવદેહ મળે તો જ અધ્યાત્મ સાધના થઈ શકે તે માટે બાર ભાવનાની સાથે ઉપરોક્ત ચાર ભાવનાઓ પણ વ્યવહારજીવન તથા અધ્યાત્મ માર્ગમાં ઉપકારક છે.
મનુષ્ય જન્મમાં વૃત્તિઓને બહેકાવવાને બદલે નિયંત્રિત કરી આત્માના શાશ્વત સુખનો અનુભવ કરવા માટેની આધ્યાત્મિક વિચાર ધારાને ચરિતાર્થ કરતી કવિની ગઝલ સૃષ્ટિ સાંપ્રદાયિક્તાની સાથે બિનસાંપ્રદાયિક રીતે પણ જીવનને ઉદાત્ત, સંસ્કાર સંપન્ન ને સાત્વિક બનાવવા માટેનું પાથેય અર્પણ કરે છે. ૧. સિધ્ધાચલ મંડન આદિનાથ સ્વામીનું સ્તવન.
૫ ગજલ-કાફી છે મેં ભેટ્યા આદિનાથજી, હર્ષ અપાર હર્ષ અપારી આણંદકારી રાગ રોગ હર કવાથજી, હર્ષ અપાર છે અંચલી . સિદ્ધાચલ તીરથ વર સોહે, નિકટ ભવી જનમનકો મોહે; કર્મ ભર્મકા કટક વિછોડે, સંગકર શિવપુર સાથજી . હર્ષ ૧ | તીરથ એ કંચનગિરિ સારો, દુઃખીજીવ દુઃખો દળનારો; જન્મ મરણ વિષ હરનારો એ તીરથ વર નાથજી . હર્ષ. ૨. લાખ ચોરાશી યોનિ
[૧૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org