________________
૫. શ્રાવક કવિ મનસુખલાલ
(સંવત ૧૮૯૯ થી ૧૯૭૭) વિશા નીમા જૈન જ્ઞાતિનું અણમોલ રત્ન. પંચમહાલ જીલ્લાનું ગોધરા નગર કવિની જન્મભૂમિ સંવત ૧૮૯૯ના મહા વદ ૧૪નો જન્મ માતા જયંતી અને પિતા હરિલાલ વ્યવહારનું શિક્ષણ ને મુસલમાનની પેઢી પર નોકરી ૧૩મું વર્ષ લગ્ન થયાં પરિવારના ધાર્મિક સંસ્કારોનો વારસો. શાસ્ત્ર અભ્યાસ કરી જ્ઞાનમાર્ગમાં આગે કદમ આગે કદમ કરતાં કવિ બન્યા. અભ્યાસની પ્રગતિ, સ્વયંસ્ફરસા ને પૂર્વ ભવનો જ્ઞાનનો ક્ષયોપશમ. સાચા ગુરૂની ખોજમાં મળી ગયા હુકમમુનિ. તત્ત્વની શંકાનું સમાધાન કરી ગુરૂ માન્યા. આગમ, અષ્ટપાહુડ, કુરાન, દ્રવ્યાનુયોગનો અભ્યાસ, પ્રખર જ્ઞાની બનીને ઉપદેશક થયા. વ્યવહારમાંથી નિશ્ચય
[૬૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org