________________
માનવ ઉત્કર્ષની યોજનામાં માર્ગદર્શક બની જીવનની
સાર્થક્તા કરી સંવત ૧૯૫૩, જે સુદ ૮ ના દિવસે જીવનનો અંતિમ
શ્વાસ લઇ વિદાય થયા. વીસમી સદીના મહાન આચાર્ય,
રત્નત્રયીના આરાધક કવિ
ને માનવતાના પૂજારી, પારિજાતની પરિમલ સમ જીવન સૌરભ પ્રસરાવી ચિરંજીવ સ્મૃતિરૂપ બની ગયા. આત્માર્થી ને ઉચ્ચકોટિના કવિ
આજે એમનાં સુકૃતની હારમાળાથી જનતા જનાર્દનના અંત સ્તલમાં બિરાજમાન છે.
પૂજા સાહિત્ય, સ્તવન ચોવીસી,
તત્વજ્ઞાન વિષયક ગ્રંથો અને ગદ્યકાર,
ઊંચી સર્જક પ્રતિભા ને
સંયમ જીવન. વંદન હો નિરંતર કવિ પૂ. આત્મારામજીને.
Jain Education International
[૫૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org