Book Title: Jain Darshan nu Padarth Vigyan Author(s): Khubchand K Parekh Publisher: Khubchand K Parekh View full book textPage 9
________________ પ્રકાશકીય નિવેદન આત્મતત્ત્વને અને આત્મહિતકર માર્ગને વિસરાઈ જઈ, માત્ર દેહાધ્યાસમા જ મગ્ન બનાવી રાખનાર, ભૌતિકવાદનાં જ નગામાં ચારે બાજુ વાગી રહ્યાં છે, તેવા આ સમયે ખાસ કરીને આજના શિક્ષિતવને તેમ જ ઉગતી પ્રજાને આધ્યાત્મિક માર્ગે દોરવા જૈનધર્માંના મૌલિક સિદ્ધાન્તા, તેનુ ઊંચુ તત્ત્વજ્ઞાન, આચારો અને માન્યતા વગેરેથી પરિચિત કરવાની અત્યધિક આવશ્યકતા છે. અને તે માટે શકય એટલી સરલભાષામાં તાત્ત્વિક સાહિત્યના પ્રકાશનની ખાસ જરૂર છે. તત્ત્વરૂચિ આત્માએ આવા પુસ્તક વાંચી – વિચારીને આધ્યાત્મિક વિકાસના માર્ગે જોડાઈ, માનવજીવનને સમૂળ કરવાની રૂચિવાળા બને છે. ભૂતપૂર્વ ધાર્મિક અધ્યાપક શ્રી ખુમચ દભાઈ કેશવલાલભાઈ એ સરલભાષામાં તત્ત્વજ્ઞાનને સમજાવતાં જુદા જુદા પુસ્તકો લખ્યા છે તત્ત્વજિજ્ઞાસુવ મા તે પુસ્તકે ખૂબ જ પ્રશંસનીય અની રહેલા હાઈ, જ્યારે જ્યારે તેઓશ્રી નવુ કાઈ પુસ્તક છપાવવાની જાહેરાત કરે છે, ત્યારે તત્ત્વરૂચિ ભાવિકા તરફથી તે પુસ્તકના ખર્ચ માટે અતિ પટાઈમમાં જ તેમને અનુકૂળતાં પ્રાપ્ત થઈ જે જાય છે. જો કે આજે કેટલાક લેાકાને આવા તત્ત્વજ્ઞાનના વિષય શુષ્ક લાગે છે, જેથી આવા પુસ્તક તેવાઓને રૂચિકર ઓછાં અને છે, તે પણ ઘણા : h 3) }, 3,1 '',Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 363