Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 6
________________ ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર, ૫.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકારોનો હું ઋણી છું. આ પુસ્તકમાં પૂ. આચાર્ય શ્રી હેમરત્નસૂરિજી મ., પં. શ્રી ભુવનસુંદરવિજયજી, ૫. શ્રી પુણ્યરત્નવિજયજી, ગણિ શ્રી અક્ષયબોધિવિજયજી, ગણિશ્રી અભયચંદ્રવિજયજી, મુનિરાજ શ્રી મણિપ્રભવિજય મ., મુનિશ્રી કલ્પરત્નવિજયજી, મુનિશ્રી જીતરક્ષિતવિજયજી, મુનિશ્રી યશોવિજયજી, મુનિશ્રી જયદર્શનવિજયજી, મુનિશ્રી યુગદર્શનવિજયજી, આદિએ લાગણીથી પ્રસંગો આપ્યા તેમનો ખૂબ-ખૂબ આભાર. આ પુસ્તકનું મેટર નિઃશુલ્ક સુધારી આપનાર શ્રી નીતીનભાઈ દેસાઈની ભક્તિ કેમ ભુલાય ! આવા પ્રસંગો વારંવાર વાંચી, અનેકોને વંચાવી આરાધના અને અનુમોદના દ્વારા સ્વ.-પર-હિત સાધો એ જ સદા માટેની શુભ કામના ! આવા પ્રેરક પ્રસંગો તથા આમાં ભૂલો આત્મીયભાવે જરૂર જણાવશો. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. કારેલીબાગ, વડોદરા. 'પં. ભદ્રેશ્વરવિજય | પ્રગટ થયેલ આવૃત્તિ અને નકલો જૈન આદર્શ પ્રસંગો ગુજરાતીમાં ભાગ આવૃત્તિ નકલ ૩૧,૫૦૦ ૨૯, ૨૦૦ ૨૭,OOO ૩૩,૦૦૦ ૩૯,૦૦૦ ૨૦,૦૦૦ ૧૯,000 જૈન દર્શ ધટના (દિીને) ૮,૦૦૦ રા છ છ om Š x W N D હ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52