________________
અને અંતે - હે વાચક, પુસ્તક ગમ્યું ?
તો આમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા
જોઈએ. * તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ
લાભ થશે. * મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨પ ને ભેટ આપવાથી
તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! * શુભ પ્રસંગો વાંરવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે.તમને અ૫ ઘનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ
પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના ભાગની
પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. (આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે. સધળા ભાગ વાંચો,વંચાવો,વસાવો,વિચારો,વહેંચો
ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂા.૩.૫૦/- માં અને ક ભાગ ૫ કન્સેશનથી રૂ.૧.૫૦/-માં અને ભાગ ૬ રૂા. ૨/
માં મળશે. ક આવા પ્રેરક સત્ય પ્રસંગો મને માકલી આપો. * ભાગ-૮ પ્રાય : કારતક માસમાં પ્રગટ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org