Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 24
________________ “નમણ લગાડવું ભૂલી ગઈ છું. જો રાહ જુવો તો નમણ લગાડી આવું.” શ્રાવકે હા પાડી. વ્હેન ગયાં, નમણ લગાડ્યું; અને પાછા ફરતાં દેરાસરના ઉંબરા સુધી આવ્યાને ગાંઠ અડધી થઈ ગયેલી ભાઈએ જોઈ ! સ્કૂટર ઉપર બેસીને ઘેર આવ્યાં; ત્યાં સુધીમાં તો સંપૂર્ણપણે ગાંઠ ઓગળી ગઈ ને બધી પીડા પણ શાંત થઈ ગઈ ! ઉપવાસ સારો થયો તથા પારણું પણ સુંદર થયું. પંદર દિવસ પછી ડૉક્ટરે ગાંઠ ન હોવાથી, બધા નવા રિપોર્ટ કરાવ્યા. તપાસ્યું તો લોહીના એક ટીપામાં પણ કેન્સરની સ્હેજ પણ અસર ન હતી ! દુનિયા જેની પાછળ ગાંડી છે તે વિજ્ઞાન વર્ષોથી અબજો રૂપિયા ખર્ચી ઘણી ‘રિસર્ચ' કરવા છતાં કેન્સરને મટાડવાનો ઉપાય નથી કરી શક્યું. પણ અસાધ્ય ગણાતા કેન્સરને પ્રભુભક્તિ ૨-૫ મિનિટમાં કેન્સલ કરવાનો ચમત્કાર આજે પણ કરે છે. આવા પરમ તારક અરિહંત ભગવંતોની ભાવથી સદા ભક્તિ કરી અનંતા કર્મોનો નાશ કરી પરમ ખ અને શાંતિ તમે પણ મેળવો એજ શુભેચ્છા. |૧૪ ધર્મે મરતા બચાવ્યા “નીચે ઉતરો! યદ તુમ્હારી ાણી નહી હૈ !” “ત્તેજિન ભૈયા ! मेरे पास टिकिट तोहै ! और यही गाडी विजयवाडाकी है !" આમ વારંવાર કહેવા છતાં કુલી જેવા લાગતા પેલા માણસે આમનો સામાન બહાર મૂકવા માંડ્યો. રિખવચંદજીએ પણ ડબ્બાની બહાર નીકળી પોતાનો સામાન સંભાળી લીધો. ફરી અંદર જાય તે પહેલાં તો ટ્રેઈન ઉપડી! ❀❀❀❀❀❀ Jain Education International ૧૭] ર For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52