________________
૫ લાખથી વધારે જે કમાણી થઈ છે તે ધર્મમાં વાપરી નાખવી છે !!! પ્રવીણભાઈએ દુકાનમાંથી ભાગીદારી કાઢી નાખી, દોઢ લાખ ધર્મપત્નીના નામે મુક્યા. પરિગ્રહ પરિમાણથી ઉપરની રકમનું વ્યાજ ધર્મક્ષેત્રે તેઓ અવસરે અવસરે ઉદારતાથી દાન કરે છે. વતનમાં સાધુ સાધ્વી ભગવંતોને માટે તેમના તરફથી ભાઈઓ સાથે ભાગીદારીમાં આજે પણ રસોડું ચાલે છે. પોતે વિશેષ આરાધના કરી રહ્યા છે.
શ્રી વાસુપૂજ્ય ભગવાને દેશનામાં ફરમાવ્યું હતું, “પરિગ્રહ પરિમાણ વ્રત દરેક શ્રાવકે લેવું જોઈએ તેના પ્રભાવે વિદ્યાપતિ શેઠને ગયેલી લક્ષ્મી અનેક ગણી થઈને પાછી મળી, રાજા પણ બન્યા !” તમે બધા પણ આત્મહિતાર્થે આ વ્રતથી આત્માને શણગારી અનાદિના ધનના લોભ પર વિજય મેળવી સર્વત્ર સુખ પામો એ જ શુભાભિલાષા. -૧૮નવકારે વિમાન-હોનારતથી બચાવ્યા
તા. ૧૧-૧-૮૯ના રોજ બેંગ્લોરના જતીનભાઈ ગૌહાટીથી મુંબઈ પ્લેનમાં જતા હતા. એરબસમાં ૯૩ મુસાફરો હતા. ગૌહાટીથી વિમાન ઉપડ્યું. રનવે પર જ બે બળદ ભટકાયા, વિમાનમાં આગ લાગી. તે ખેતરમાં ધસી રહ્યું હતું. આગ ખેતરમાં પણ લાગી. સામે મોત જાણી જતીનભાઈએ ભાવથી નવકાર ગણવા માંડ્યાં ! ખેતરમાં પથ્થર સાથે અથડાઈ વિમાન અટકી ગયું ! બધાને ઈમરજન્સી ગેટમાંથી બહાર કુદાવ્યા. બધાં બચ્યા ! નીચે ઉતરી જોયું તો લગભગ સો ફૂટ દૂર એક પાણીનું નાળુ હતું. જો પથ્થરથી વિમાન
છે જે
જ
થા છે કે [૨૨] આ જ છે આ
જ
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org