________________
૩૪
–
સંયમ કબડી મિલે ?
બે મિત્રોને દીક્ષા લેવાની ભાવના ઘણી હતી. પણ આર્થિક રીતે સંસ્કારીમાતા-પિતાને સધ્ધર કર્યા પછી લેવી એમ વિચાર્યું. તેથી બેઉ મિત્રોએ ધંધો ભાગીદારીમાં કરવાનું નક્કી કર્યું. તેમની પહેલી શરત એ હતી કે એકની દીક્ષા નક્કી થાય તો બીજાએ પણ સાથે જ દીક્ષા લેવી. આ મહાન સંકલ્પ સાથે આ ધંધો ચાલુ કર્યો. શુભ ભાવનાના કારણે ધન ઘણું મળતું. રેડીમેડની ફેક્ટરીની સાથે કિંમતથી નવી નવી જગ્યા લેવા માંડી. અને આર્થિક દ્રષ્ટિએ ચઢતી ચાલુ થઈ. ત્યાં જ એકની દીક્ષા નક્કી થઈ. તરત જ ત્રણ દિવસમાં બીજા મિત્રે પણ પોતાની દીક્ષા નક્કી કરી અને જોરમાં ચાલતો ધંધો છોડીને ઉલ્લાસથી સંયમ સ્વીકાર્યું. આજે બેઉ મિત્રો સાધુ જીવનમાં આરાધના કરી રહૃાા છે. આ પ્રસંગથી બોધ લેવા જેવો છે કે કોઈને પણ ધાર્મિક શુભ ભાવના હોય તો શુભ સંકલ્પ સાથે જો કાર્ય કરો તો ધર્મ-મહાસત્તા તમને ખૂબ જ મદદ કરશે ! પણ સંકલ્પ જેટલો દ્રઢ, પવિત્ર અને હાદિર્ક તેટલી જલ્દી સફળતા મળે. પ્રભુએ શ્રાદ્ધવિધિમાં પણ શ્રાવકને રોજ શુભ મનોરથો કરવાની દિનચર્યા બતાવી છે.
- પ. સમ્યગ જ્ઞાનનો જિજ્ઞાસુ જે ઓએ માત્ર ચાર વર્ષની ઉમરે ઓરી નીકળવાથી આંખો ગુમાવી, ઉપરાંત વ્યવહારિક શિક્ષણ પણ કશું લીધું ન હતું, તેમ છતાં તેમને પૂર્વભવની આરાધનાના પ્રભાવથી અંતરમાં જ સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિની ભાવના થઈ. બ્રેઈલ લિપિ શીખીને તેમણે પાઠશાળાના શિક્ષક પાસે મુખપાઠ દ્વારા પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ટાણ ઈડ દીઠ ડ ડ ડ [૩૪] ઈહ હ હ હ હ હીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org