________________
3ડી
'પ્રવચનશ્રવણનો પ્રભાવ
રાજનગરના દેવેન્દ્રભાઈ ચાર વર્ષ પૂર્વે સંસારમાં મસ્ત હતા. નામ બદલ્યું છે. ક્યારેક દર્શન કરે. ક્યારેક દંપતિ સાથે ક્યાંક નીકળ્યા હોય. પત્ની રસ્તામાં દેરાસર જાય. ધર્મમાં ન માનતા તે બહાર ઊભા રહે ! પત્નીના મૃત્યુ પછી સંબંધીની પ્રેરણાથી એક વાર વ્યાખ્યાન સાંભળવા ગયા. ગમ્યું, ઘણીવાર સાંભળવા માંડ્યા. ધર્મ સમજાતો ગયો.પૂજા શરૂ કરી !
હવે તો પાલડીમાં રહેતા તે પોતાના ઉપાશ્રયમાં વ્યાખ્યાન ન . હોય તો પણ આજુબાજુના ૭-૮ ઉપાશ્રયમાં જ્યાં પણ પ્રવચન હોય ત્યાં પહોંચી જાય ! છેલ્લાં બે વર્ષથી રોજ સંપૂર્ણ વ્યાખ્યાન સાંભળે છે ! પછી તો સામાયિક, પ્રતિક્રમણ, ધાર્મિક વાંચન, દર મહિને સાધુ-સાધર્મિક ભક્તિ માટે હજાર રૂપિયાનો સવ્યય આદિ ધર્મ વધારતા ગયા !
હે ધર્મપ્રેમીઓ ! તમે પણ વિશિષ્ટ પ્રગતિ કરવા રોજ ધ્યાનથી પૂરું વ્યાખ્યાન સાંભળો. જિનવાણી જરૂર તમારા આત્માનું પણ ખૂબ કલ્યાણ કરશે. જિનવાણીથી હજારોને લાભ થયો છે.
13 રાત્રિભોજન નરકનું દ્વાર
એક નાના બાળકને પોતાના માતા-પિતાના સંસ્કાર મળ્યા હોવાથી રાત્રિ-ભોજન ત્યાગ, જિનપૂજા તેના જીવનમાં સહજ હતુ. એક વાર વેકેશનમાં પોતાના મામાને ઘેર ગયો. ત્યાં પતંગ ઉડાવવાના દિવસો હોવાથી પતંગ ઉડાવવાની મોજમાં સાંજે જમવાનું ભૂલી ગયો અને રાત પડી ગઈ. રાત્રે ભૂખના કારણે પેટમાં ખૂબ દુખાવો થયો. સહન થાય નહીં, બધાએ વાપરવાનું કહ્યું પણ તે છોકરો જ જ છે જે જ છ [૩૬] જા જા જા જા જા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org