Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 32
________________ પુણ્ય મૃત્યુથી બચાવે છે જતીનભાઈ વગેરે ૫૦ જણા બસમાં તા. ૬/૨/૮૮ એ જેસલમેરથી નાકોડાજી જતા હતા. જતીનભાઈ અને ભારતીવ્યેન ટૂંક સમયમાં દીક્ષા લેવાનાં હતાં, આ છેલ્લી જાત્રા હતી. રાત્રે સાડા દસ વાગે બ્રહ્મચર્ય વિશુદ્ધ પાળવા જતીનભાઈએ બસમાં બેઠક બદલી. આગળ ટ્રક સાથે અકસ્માત થયો. ત્યાં જ નવ જણ મર્યા. બસની ડેકી તૂટી. ભારતીબ્લેન ઊછળી તેમાં પડ્યા. બસ ૫૦૦ ફૂટ ખેંચાઈ. તેમની બાજુમાં બેઠેલ ભરતભાઈ મર્યા. બાજુવાળા મધુવ્હેનને હાથે-પગે ઈજા. બાજુવાળા મનહરબ્દનના હાથ-પગ કપાયા. જ્યારે ભારતીવ્હેનને માત્ર ૨-૩ ટાંકા આવ્યા, પણ બચી ગયા. આ સત્ય કિસ્સો ત્યારે ટી.વી. તથા છાપામાં આવેલ. પુણ્યોદયે જતીનભાઈને સીટ બદલાવી મરતાં બચાવ્યા ! ભારતીબ્લેનની આજુબાજુવાળાઓને મૃત્યુ,ઘણી ઈજા વગેરે થયા. પણ વચ્ચે બેઠેલા ભારતીબ્લેનને મામૂલી ઈજા થઈ . બંને પુણ્યાત્માએ '૮ વર્ષ પહેલાં બેંગ્લોરમાં દીક્ષા લીધી ! ૨૨ જીવદયા “મને બાળવાના લાકડા બધા જ પૂજવાં.” આ એક જ તારા અંતરની ભણે માને કારણે એ ભૂતકે પોતાના વમિરાતનભ (વીલ)માં લખેલું ! જીવતા જરૂર જયણા બધે પાળીશ એ શુભ સંકલ્પ તમે અત્યારે જ કરી અનંતા કર્મોનો નાશ કરો. વા પર થી જ જા જા [૨૫] આ વાત પર જ વાર જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52