Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદतद्यथा यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः। तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने।।१।। टीका- अस्तु भवतु। किं तत् ? नमः नमस्कारः, कस्मै ? तस्मै परमात्मने। परम: अनाध्येया प्रहेयातिशयत्वात्सकलसंसारिजीवेभ्य उत्कृष्ट आत्मा चेतनः परमात्मा तस्मै। किं विशिष्टाय, संज्ञानरूपाय सम्यक्सकलार्थसाक्षात्कारित्वादिवदत्यन्त-सूक्ष्मत्वादी नामपिलाभात्कर्महंतृत्वादेरपि विकारस्य त्यागाच्च सम्पूर्णज्ञानं स्व-परावबोधस्तदेव रूपं यस्य-तस्मै। एवमाराध्यस्वरूपमुक्त्वा तत्प्राप्त्युपायमाह। यस्याभूत, काऽसौ स्वभावाप्ति:स्वभावस्य निर्मलनिश्चलचिद्रूपस्य आप्तिर्लब्धिः कथंचित्तादात्म्यपरिणति:- कृतकृत्यतया स्वरूपेऽवस्थितिरित्यर्थः। केन, स्वयं सम्पूर्णरत्नत्रयात्मनात्मना क्व सति, अभावे शक्तिरूपतया विनाशे। कस्य , कृत्स्नकर्मण:- कृत्स्नस्य सकलस्य द्रव्यभावरूपस्य कर्मण: आत्मपारतंत्र्यनिमित्तस्य।।१।। તે આ પ્રમાણે છે: શ્લોક ૧ અન્વયાર્થ- [વસ્થ] જેમને, [ ન્ન વર્મળ: જમાવે] સંપૂર્ણ કર્મોનો અભાવ થતાં, [સ્વયં સ્વભાવા]િ સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, [તમૈ] તે [ સંજ્ઞાનરુપાય] સમ્યજ્ઞાનરૂપ [૫રમાત્મને] પરમાત્માને [ નમ: કસ્તુ] નમસ્કાર હો. ટીકા:- હો. શું તે? નમસ્કાર. કોને? તે પરમાત્માને. અનારોપી અપ્રતિત અતિશયપણાને લીધે પરમ એટલે સકલ સંસારી જીવોથી ઉત્કૃષ્ટ અને આત્મા એટલે ચેતનતેવા પરમાત્માને. કેવા (પરમાત્માને)? સમ્યજ્ઞાનરૂપ (પરમાત્માને) – સમ્યફપ્રકારે સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર કરવાથી અર્થાત અત્યંત સૂક્ષ્મ પદાર્થ આદિને જાણવાથી તથા કર્મોના વિનાશાદિથી, વિકારના ત્યાગને લીધે (પ્રાપ્ત થયું છે કે સંપૂર્ણજ્ઞાન સ્વપરજ્ઞાન તે જ જેનું સ્વરૂપ છે- તેમને. એ રીતે આરાધ્યનું (પરમાત્માનું) સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિનો ઉપાય કહે છે જેમને થઈ. શું તે? સ્વભાવની પ્રાપ્તિ-અર્થાત્ સ્વભાવની એટલે નિર્મળ નિશ્ચલ ચિતૂપ-તેની પ્રાપ્તિ-લબ્ધિ, કથંચિત તાદાભ્ય પરિણતિઃ કૃતકૃત્યપણાને લીધે સ્વરૂપમાં અવસ્થિતિ –એવો અર્થ છે. શા વડે? સ્વયં સંપૂર્ણ રત્નત્રયાત્મક આત્મા વડે. શું થતાં? અભાવ થતાં અર્થાત્ શક્તિરૂપપણે વિનાશ થતાં. કોનો? સંપૂર્ણ કર્મનો-અર્થાત્ આત્માની પરતંત્રતાના નિમિત્તભૂત દ્રવ્ય-ભાવરૂપ સમસ્ત કનો. સકલ કર્મનો ક્ષય કરી, પામ્યા સ્વયં સ્વભાવ, સર્વજ્ઞાની પરમાત્માને, નમું કરી બહુ ભાવ. ૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124