Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 105
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ (૮૯ તથ इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः। निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ।।४०।। टीका- एकांते स्वभावतो निर्जने गिरिगहनादौ संवासं गुर्वादिभिः सहावस्थानमभिलषति। किं विशिष्टःसन् ? जनितादरो जनमनोरंजनचमत्कारिमंत्रादिप्रयोगवार्ता-निवृत्तौ कृतप्रयत्नः। कस्मै ? निर्जनं जनाभावाय स्वार्थवशाल्लाभालाभादिप्रश्नार्थं लोकमुपसर्पन्तं निषेधुमित्यर्थः । ध्यानाद्धि लोकचमत्कारिण: પ્રત્યયા: સ્થ: तथाचोक्तम् , [ तत्त्वानुशासने] - તથા શ્લોક-૪૦ અન્વયાર્થ- [નિર્જન નિતાર:] નિર્જનતા માટે જેને આદર ઉત્પન્ન થયો છે તેવો યોગી [Iન્તસંવાd ઋતિ] એકાન્તવાસને ઇચ્છે છે, અને [નિનવાર્યવશાત] નિજ કાર્યવશ [ વિચિત્ સવા] કંઈક બોલી ગયો હોય તો તે [કુતં] જલદી [વિસ્મરતિ] ભૂલી જાય છે. ટીકા - એકાન્તમાં-સ્વભાવથી નિર્જન એવા પર્વત, વનાદિમાં સંવાસ-અર્થાત્ ગુરઆદિ સાથે રહેવાની અભિલાષા કરે છે. કેવો થઈને? જેને (નિર્જન સ્થાન માટે આદર ઉત્પન્ન થયો છે) તથા લોકોનું મન રંજન કરનાર ચમત્કારી મંત્ર-આદિના પ્રયોગની વાતોની નિવૃત્તિ અર્થે (-પ્રયોગની વાતો બંધ કરવા માટે) જેણે પ્રયત્ન કર્યો છે તેવો તે-કોને માટે (આદર) છે? નિર્જન સ્થાન માટે અર્થાત્ લોકના અભાવ માટે સ્વાર્થવશ લાભ-અલાભાદિના પ્રશ્નો પૂછવા માટે પાસે આવતા લોકોને નિષેધ કરવા માટે (મનાઈ કરવા માટે તેને નિર્જન સ્થાન માટે આદર છે ) –એવો અર્થ છે. ધ્યાનથી જ લોક-ચમત્કારી અતિશયો થાય છે; તથા તત્ત્વાનુશાસન' – શ્લોક ૮૭ માં કહ્યું છે કે ચાહે ગુસ નિવાસને, નિર્જન વનમાં જાય, કાર્યવશ જો કંઈ કહે, તુર્ત જ ભૂલી જાય. ૪૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124