Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 112
________________ ૯૬ ) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ હિં 7 (ભગવાન શ્રી કુંદકુંદ परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम्। अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ।।४५।। टीका- परो देहादिरर्थः पर एव कथंचिदपि तस्यात्मीकर्त्तुमशक्यत्वात्। यतश्चैवं ततस्तस्मादात्मन्यारोप्यमाणाद्दुःखमेव स्यात्तद्द्वारत्वाद् दुःख - निमित्तानां प्रवृत्तेः। तथा आत्मा आत्मैव स्यात् । तस्य कदाचिदपि देहादिरूपत्वानुपादानात्। यतश्चैवं ततस्तस्मात्सुखं स्यादुःखनिमित्तानां तस्याविषयत्वात् । यतश्चैवं, अतएव महात्मानस्तीर्थंकरादयस्तस्मिन्निमित्तमात्मार्थं कृतोद्यमा विहिततपोनुष्ठानाभियोगाः संजाताः। જ્ઞાનીને વ્રતાદિના આચરણનો વિકલ્પ એ શુભ રાગ છે, તેનાથી તો તેની સાથે જે આસવ-બંધ જ થાય પરંતુ તે કાળે જે તેની સાથે જે શુદ્ધ પરિણતિ છે, તે જ નિર્જરાનું વાસ્તવિક કારણ છે. તેનાથી યોગીઓને નિર્વિકલ્પ દશામાં તેનાથી પણ અતિશય નિર્જરા થાય છે. વળી, શ્લોક-૪૫ અન્વયાર્થ:- [ પર:૫૨: ] ૫૨ તે ૫૨ છે, [તત: વુ:વું] તેનાથી દુઃખ થાય છે અને [આત્મા આત્મા વ] આત્મા તે આત્મા જ છે, [તત: સુષમ્] તેનાથી સુખ થાય છે; [અત: વ] તેથી જ [ મહાત્માન: ] મહાત્માઓએ [તનિમિત્તે] તેના નિમિત્તે (સુખાર્થે ) [ભૃતોદ્યમા: ] ઉધમ કર્યો છે. ટીકા:- ૫૨ એટલે દેહાદિક પદાર્થ ૫૨ જ છે, કારણ કે તેને કોઈ રીતે પણ પોતાનો ક૨વો અશક્ય છે. એમ છે તેથી તેનો આત્મામાં આરોપ કરવાથી (તેને આત્મા માનવાથી દુઃખ જ થાય છે, કારણ કે દુ:ખનાં કારણોની પ્રવૃત્તિ તેના દ્વારા (આરોપણદ્વારા ) થાય છે તથા આત્મા આત્મા જ છે, કારણ કે તે કદી પણ દેહાદિરૂપ થતો નથી. (દેહાદિરૂપ ગ્રહણ કરતો નથી). એમ છે તેથી તેનાથી સુખ થાય છે, કારણ કે દુઃખનાં કારણોનો તે અવિષય છે. એમ છે તેથી તીર્થંકરાદિ મહાપુરુષોએ, તેના કારણે અર્થાત્ આત્માર્થે ઉદ્યમ કર્યો-અર્થાત્ શાસ્ત્ર વિહિત તપોના અનુષ્ઠાનમાં ( આચરણમાં ) અભિયોગ (કૃત પ્રયત્ન ) બન્યા. ૫૨ તો ૫૨ છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય, મહા પુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. ૪૫ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124