________________
(૬૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ भूयोऽपि भावक एव स्वयमाशंकते- तर्खेतान्यासाद्य मुक्तानि पश्चात्तापकारीणि भविष्यंतीति यद्युक्तनीत्या भयादयो मे न भवेयुस्तर्हि एतानि देहादिवस्तून्यासाद्य जन्मप्रभृत्यात्मीयभावेन प्रतिपद्य मुक्तानीदानीं भेदभावनावष्टंभान्मया त्यक्तानि। चिराभ्यस्ताभेदसंस्कारवशात्पश्चात्तापकारीणिकिमितीमानि मयात्मीयानि त्यक्तानीत्यनु शयकारीणि मम भविष्यति। अत्र स्वयमेव प्रतिषेधमनुध्यायति तन्नेति यतः -
भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः। उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा।।३०।।
ફરીથી ભાવક (ભાવના કરનાર) જ સ્વયં આશંકા કરે છે. ત્યારે પ્રાપ્ત કરીને છોડી દીધેલી તે (શરીરાદિ) વસ્તુઓ પશ્ચાત્તાપકારી બનશે; અર્થાત્ જ ઉક્ત નીતિ અનુસાર મને ભયાદિ ન હોય, તો એ દેહાદિ વસ્તુઓને પ્રાપ્ત કરીને- એટલે જન્મથી માંડીને તેમને આત્મીય ભાવે સ્વીકારીને –હવે મેં છોડી દીધી અર્થાત્ ભેદભાવનાના બલથી મેં ત્યજી દીધી; તો તે દેહાદિ વસ્તુઓ, ચિરકાલના અભ્યસ્ત અભેદ (એકત્વ બુદ્ધિના અભ્યાસના) સંસ્કારને લીધે શું પશ્ચાત્તાપકારી બનશે? અર્થાત્ “પોતાની માની લીધેલી તે વસ્તુઓને મેં છોડી દીધી તેથી શું તે (વસ્તુઓ) મને પશ્ચાત્તાપજનક થઈ પડશે?
અહીં ભાવક સ્વયં જ પ્રતિષેધનો વિચાર કરી કહે છેના, એમ બની શકશે નહિ, કારણ કે -
શ્લોક-૩) અન્વયાર્થ:- [ મોદાત્] મોહથી [સર્વે fu] બધાય [પુત્ર તા:] પુદ્ગલો [[દુ:] વારંવાર [મયા મુwifજ્ઞતા:] મેં ભોગવ્યાં અને છોડી દીધાં. [રૂવ તેy] ઉચ્છિષ્ટ (એંઠા) જેવા તે પદાર્થોમાં [ઘ] હવે [મમ વિજ્ઞW] મારા જેવા ભેદજ્ઞાનીને [વા પૃદા] શી સ્પૃહા (ચાહના) હોય? (અર્થાત્ એ ભોગોની મને હવે ઇચ્છા નથી).
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો સર્વનો ત્યાગ,
મુજ જ્ઞાનીને કયાં હવે, એ એંઠોમાં રાગ ? ૩૦. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com