Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 88
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ परिणममानस्य चिदश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः । भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ।।१३।। तथा નીવ: कालादिलब्ध्या बलवानात्मा जीवस्य स्वस्यैव हितमनन्तसुखहेतुत्वेनोपकारकं मोक्षमाकांक्षति। अत्र दृष्टान्तमाह-स्वस्वेत्यादि । निजनिजमाहात्म्य-बहुतरत्वे सति स्वार्थं स्वस्योपकारकं वस्तु को न वाञ्छति, सर्वोप्यभिलषतीत्यर्थः । ततो विद्धि कर्माविष्टो जीवः कर्मसञ्चिनोतीति। ૭૨ ) (ભગવાન શ્રી કુંદકુંદ . * ‘જીવકૃત પરિણામને નિમિત્તમાત્રરૂપ પામીને (જીવથી ભિન્ન) અન્ય પુદ્દગલો સ્વયં જ કર્મરૂપ પરિણમે છે.’ ૧૨. નિશ્ચયથી પોતાના ચેતનાત્મક પરિણામોથી સ્વયં જ પરિણમતા જીવને પણ તે પૌદ્દગલિક કર્મ નિમિત્તમાત્ર થાય છે.’ ૧૩. તથા કાલાદિ લબ્ધિથી બલવાન થયેલો આત્મા, જીવને પોતાને જ હિતરૂપ તથા અનંતસુખના કારણપણાને લીધે ઉપકારક એવા મોક્ષની આકાંક્ષા કરે છે. અહીં દષ્ટાન્ત કહે છે- ‘સ્વસ્વેત્યાવિ' 0 પોતપોતાનું માહાત્મ્ય અધિક્તર વધતાં, પોતાના સ્વાર્થને અર્થાત્ પોતાને ઉપકારક વસ્તુને કોણ ન ઇચ્છે? અર્થાત્ સર્વે ઇચ્છે છે- એવો અર્થ છે. તેથી જાણ કે કર્માવિષ્ટ (કર્મથી બંધાયેલો ) જીવ કર્મોનો સંચય કરે છે (નવાં કર્મ ગ્રહણ કરે છે ). ભાવાર્થ:- આ જીવને અનાદિ કાળથી કર્મ સાથે સંબંધ છે. પૂર્વસંચિત કર્મના ઉદયકાળે જીવ જો પોતાનું આત્મસ્વરૂપ ભૂલી કર્મના ઉદયમાં જોડાય અર્થાત્ તેમાં આત્મબુદ્ધિ કરે તો જૂનાં કર્મ નવાં કર્મના આસ્રવમાં નિમિત્ત થાય છે. જ્યારે જીવ કર્મોદયમાં જોડાય છે, ત્યારે કર્મની બળજોરી છે એમ કહેવાય છે, પણ જ્યારે જીવ કર્મવિપાકને એકતાબુદ્ધિએ ભોગવતો નથી, ત્યારે જૂનાં કર્મનો ઉદય નવા કર્મ-બંધમાં નિમિત્ત થતો નથી. તે સમયે એમ કહેવાય કે જીવના બળવાન પુરુષાર્થ આગળ કર્મનું કાંઈ ચાલતું નથી. * जीवपरिणामहेदुं कम्मत्तं पुग्गला पुग्गलकम्मणिमित्तं तहेव जीवो वि णवि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण परिणमंति। परिणमइ ।।८०।। जीव गुणे । વોટુંવિ।।૮।। [ समयसारे कुन्दकुन्दाचार्यः ] Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124