Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 54
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮) ઇબ્દોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદकथं भूतान, तापकान देहेन्द्रियमनः क्लेशहेतून। व? आरंभे उत्पत्त्युपक्रमे। अन्नादिभोग्यद्रव्य-संपादनस्य कृष्यादिक्लेश- बहुलतया सर्वजनसुप्रसिद्धत्वात्। तर्हि भुज्यमानाःकामाः सुखहेतवःसन्तीतिसेव्यास्ते इत्याह , प्राप्तावित्यादि। प्राप्तौ इन्द्रियेण सम्बन्धे सति अतृप्तेः सुतृष्णायाः प्रतिपादकान् दायकान्। $ [ જ્ઞાનાર્થવે ૨૦-૩૦] મરિ સંક્રપિતા: વામા: સમવંતિ યથા યથા. तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति।।" | ( શિષ્ય) કહે છે ત્યારે ઇચ્છા પ્રમાણે તે (ભોગોપભોગને) ભોગવીને તૃત થતાં, તૃષ્ણારૂપી સંતાપ શમી જશે. તેથી તે સેવવા યોગ્ય છે. (આચાર્ય) કહે છે- અંતે તે છોડવા મુશ્કેલ છે અર્થાત્ ભોગવ્યા પછી તેઓ છોડવા અશક્ય છે, કારણ કે તેમને સારી રીતે ભોગવવા છતાં, મનની આસક્તિ નિવારવી મુશ્કેલ છે. કહ્યું છે કે- ‘વંદન..'. જોકે અગ્નિ ઘાસ, લાકડાં આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર, સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય, પરંતુ પુરુષ ઇચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો! કર્મની એવી કોઈ ( વિચિત્ર) બળજબરાઈ (બલવાનપણું ) છે!' વળી કહ્યું છે કે- “મિપીવું....' અહો ! આ વિષયમયી વિષ કેવું અતિ વિષમ (ભયંકર) છે કે જેથી આ પુરુષ તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં (વિષય-સુખના અનુભવથી ઉત્પન્ન થતાં દુઃખોને અનુભવવા છતાં) તેનું મન ચેતતું જ નથી” શિષ્ય પૂછે છે- તત્ત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી (અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ પણ ભોગો ભોગવે છે એ જાણીતું છે), તો “કોણ બુદ્ધિમાન ભોગોને સેવશે (ભોગવશે )' – એવા ઉપદેશમાં કેવી રીતે શ્રદ્ધા કરાય? (અર્થાત્ એવો ઉપદેશ કેવી રીતે મનાય?) આચાર્ય કહે છે- ( જ્ઞાની) “મન' એટલે અતિશયપણે (આસક્તિપૂર્વક- રુચિપૂર્વક તે સેવતો નથી) અહીં તાત્પર્ય એ છે કે ચારિત્રમોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં, તત્ત્વજ્ઞાની ભોગોને હેયરૂપે સમજીને (એટલે તેઓ છોડવા યોગ્ય છે એમ સમજીને) સેવે છે. જેનો મોહનો ઉદય મંદ પડી ગયો છે તેવો તે ( જ્ઞાની) જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય-સમૂહને વશ કરી (ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી) એકાએક (શીધ્ર) આત્મકાર્ય માટે ઉત્સાહિત થાય છે; તથા કહ્યું છે કે – “વંછમિય....' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124