Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇટ્રોપદેશ (પ૩ स्वभावस्यात्मनो ज्ञानसंपन्नगुर्वादेर्वा समाश्रयः। अनन्यपरतया सेवनं। किं ? ज्ञान स्वार्थावबोधं। ૩0 4 - ज्ञानमेव फलं ज्ञाने ननु श्लाध्यमनश्वरम्। अहो मोहस्य माहात्म्यमन्यदप्यत्रमृग्यते।। को अत्र दृष्टान्त इत्याह यदित्यादि ददातीत्यत्रापि योज्य 'तुअवधारणे' तेनायमर्थ: संपद्यते। यद्येव यस्य स्वाधीनं विद्यते स सेव्यमानस्तदेव ददातीत्येतद्वाक्यं लोके सुप्रतीतमतो भद्र ज्ञानिनमुपास्य समुजृम्भितस्वपरविवेकज्योतिरजस्त्रमात्मानमात्मनात्मानि सेवस्व। ( મિથ્યાજ્ઞાનને); તથા આપે છે. કોણ છે? જ્ઞાનીની-અર્થાત જ્ઞાનસ્વભાવ આત્માની વા આત્મજ્ઞાનસંપન્ન ગુરુ આદિની-સેવા અર્થાત અનન્યપરાથી (તત્પરતાથી) સેવા. શું ( આપે છે ) ? જ્ઞાન અર્થાત સ્વાર્થીવબોધલક્ષણવાળું જ્ઞાન (આપે છે). શ્રી ગુણભદ્રાચાર્ય “માત્માનુશાસન' શ્લોક ૧૭૫ માં કહ્યું છે કે જ્ઞાનનું (જ્ઞાનની ઉપાસનાનું) ફળ, પ્રશંસનીય અવિનાશી સમ્યજ્ઞાન જ છે. એ નિશ્ચયથી જાણો. અહો ! એ મોહનું જ માહાભ્ય છે કે (જ્ઞાનને છોડી) અહીં પણ (એટલે આ ઉપાસનામાં પણ) બીજું શોધે છે.' શિષ્ય પૂછે છે- આ બાબતમાં શું દષ્ટાન્ત છે? આચાર્ય કહે છે- “ g ચસ્થતિ તવ લાલતા' એનો અર્થ એ છે કે જેની પાસે જે હોય તે જ આપે છે- અર્થાત્ સ્વાધીન જે છે, તે તેની ઉપાસના કરવામાં આવતાં આપે છે. આ વાકય લોકમાં સુપ્રતીત છે. તેથી હે ભદ્ર! જ્ઞાનીની ઉપાસના કરીને પ્રગટ થઈ છે સ્વ-પર વિવેકરૂપી જ્યોતિ જેની એવા આત્માને આત્માદ્વારા આત્મામાં જ નિરંતર સેવ. ભાવાર્થ- અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કારણ કે જેની પાસે જે હોય તે જ પ્રાપ્ત થાય. માટે જેને સ્વ-પરના ભેદવિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, તેણે આત્માની આત્માવડે આત્મામાં જ નિરંતર ઉપાસના કરવી યોગ્ય છે. ર૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124