________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
કહાન જૈનશાસ્ત્રમાળા )
कुत
इत्याह, परिषहाणां
चाविज्ञानादसंवेदनात् । तथा चोक्तम्
ઇષ્ટોપદેશ
क्षुधादिदुःखभेदानामादिशब्दाद्देवादिकृतोपसर्गबाधानां
' यस्य पुण्यं च पापं च निष्फलं गलति स्वयम्। स योगी तस्य निर्वाणं न तस्य पुनरास्त्रवः।।१।।
તથાવ - [ તત્ત્વાનુશાસને ] --
' तथा ह्यचरमांगस्य ध्यानमभ्यस्यतः सदा । निर्जरा संवरश्चास्य सकलाशुभकर्मणाम् ।। २२५।। અપિ =-- [ સમાધિતન્ત્ર]--
आत्मदेहांतरज्ञानजनिताह्वादनिर्वृतः
1
तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥ ३४ ॥
6
એમ અહીં સમજવું. કહ્યું, ‘શાથી ' ? પરીષહોનો-અર્થાત્ ક્ષુધા આદિ દુ:ખના ભેદોરૂપ પરીષહોનો તથા ‘આદિ' શબ્દથી દેવો વગેરેથી કરેલા ઉપસર્ગોની બાધાનો અનુભવ (વેદન ) નહિ હોવાથી (બાધા તરફ ઉપયોગ નહિ હોવાથી) અથવા તેનું સંવેદન નહિ હોવાથી (કર્મોના આગમનને આસ્રવને રોકવારૂપ જૂનાં કર્મની નિર્જરા સાથે સંવર પણ થાય છે).
વળી ‘આત્માનુશાસન-' શ્લોક ૨૪૬માં કહ્યું છે કે:
‘જેનાં પુણ્ય અને પાપ કર્મ ફળ આપ્યા વિના સ્વયમેવ (પોતાની મેળે જ) ગળી (ઝરી ) જાય છે, તે યોગી છે. તેનો નિર્વાણ (મોક્ષ ) થાય છે અને તેને વળી આસ્રવ થતો નથી.’
(આ શ્લોકમાં પુણ્ય અને પાપરૂપ કર્મોની નિર્જરા બતાવી છે). તથા ‘તત્ત્વાનુશાસન-' શ્લોક ૨૨૫માં કહ્યું છે કેઃ
(૫૫
· જે સદા ધ્યાનનો અભ્યાસ કરે છે પરંતુ અચરમશીરી છે (તદ્દભવમોક્ષગામી નથી ) તેનાં (તેવા ધ્યાતાનાં ) સકલ અશુભ કર્મોની નિર્જરા અને સંવર થાય છે.’
(આ શ્લોકમાં પાપરૂપ કર્મોની જ નિર્જરા તથા સંવર બતાવ્યો છે).
વળી શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘સમધિતન્ત્ર’ શ્લોક ૩૪ માં કહ્યું છે કેઃ
આત્મા અને શરીરના ભેદજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આનંદથી પરિપૂર્ણ (યુક્ત ) યોગી,
તપસ્યાદ્વારા ભયંકર ઉપસર્ગો તથા ઘોર પરીષહોને ભોગવતો હોવા છતાં, ખેખિન્ન થતો નથી.’
Please inform us of any errors on rajesh@Atma Dharma.com