________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૩૫ टीका- योऽवित्तो निर्धनः सन् संचिनोति-सेवाकृष्यादिकर्मणोपार्जयति। किं ? तद्वित्तं धनं। कस्मै ? त्यागाय पात्रदानदेवपूजाद्यर्थं त्यागायेत्यस्य देवपूजाधुपलक्षणार्थत्वात्। कस्मै त्यागः ? श्रेयसे अपूर्वपुण्याय पूर्वोपात्तपापक्षयाय। यस्य तु चक्रवर्त्यादेरिवायत्नेन धनं सिद्ध्यति स तेन श्रेयोऽर्थं पात्रदानादिकमपि करोत्विति भावः। स किं करोतीत्याह विलंपति विलेपनं करोति। कोऽसौ ? सः। किं तत् ? स्वशरीरं। केन ? पंकन कईमेन। कथं कृत्वेत्याह स्नास्यामीति। अयमर्थों , यथा कश्चिन्निर्मलमंगं स्नानं करिष्यामीति पंकेन विलंपन्नसमीक्षकारी तथा पापेन धनमुपाय॑ पात्रदानादिपुण्येन क्षपयिष्यामीति धनार्जने प्रवर्तमानोऽपि। न च शुद्धवृत्त्या कस्यापि धनार्जनं संभवति। तथा चोक्तम् [ आत्मानुशासने] -
“शुद्धैर्धनैर्विवर्धन्ते सतामपि न संपदः। નદિ સ્વછાંfમ: પૂM: વાવિવપિ ક્લિંઘવ:”
ટીકા - જે પૈસા વિનાનો એટલે નિર્ધન છે, તે નોકરી, ખેતી આદિ કાર્યથી સંચય કરે છે- ઉપાર્જન કરે છે. શું તે ( સંચય કરે છે ? વિત્ત એટલે ધન. શા માટે? ત્યાગ માટે અર્થાત્ પાત્રદાન દેવપૂજા આદિ (કાર્ય) માટે, કારણ કે “ત્યાગ' શબ્દમાં દેવ-પૂજાદિનો અર્થ ગર્ભિત છે. શાને માટે ત્યાગ? કલ્યાણ એટલે અપૂર્વ પુણ્યને માટે અને પૂર્વોપાર્જિત પાપના ક્ષયને માટે.
જેને ચક્રવર્તી આદિની માફક યત્ન વિના ધનની સિદ્ધિ (પ્રાપ્તિ) હોય છે તો તે ધનથી પુણ્યાર્થે પાત્રદાનાદિક – કરે એવો ભાવ છે.
(શિષ્ય) પૂછે છે- “તે શું કરે છે?' લપડે છે- ખરડે છે (ચોપડે છે) કોણ છે? તે (ત્યાગ કરનાર). કોને (ખરડ છે )? પોતાના શરીરને. શા વડે? પંકવડ-કાદવ વડે.
( શિષ્ય) પૂછે છે- “શું સમજીને?” “સ્નાન કરી લઈશ” એમ સમજીને, આનો અર્થ એ છે કે- જેમ કોઈ એક (મનુષ્ય), “સ્નાન કરી લઈશ” એમ સમજી પોતાના નિર્મળ (સ્વચ્છ) અંગને (શરીરને) કાદવથી ખરડે છે, તે અવિચારી (મૂર્ખ) છે, તેમ પાપથી ધનોપાર્જન કરી પાત્રદાનાદિના પુણ્યથી તેનો (પાપનો) નાશ કરીશ” એમ સમજી ધન કમાવાની પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પણ તેવો છે (અવિચારી છે). કોઈને પણ શુદ્ધ વૃત્તિથી (દાનતથી) ધનોપાર્જન સંભવતું નથી.
વળી “આત્માનુશાસન' માં કહ્યું છે કે
સપુરુષોની સમ્પત્તિ શુદ્ધ ધનથી (ન્યાયોપાર્જિત ધનથી) વધતી નથી. નદીઓમાં કદી પણ સ્વચ્છ પાણીનું પૂર આવતું નથી. (અર્થાત્ તે વર્ષાઋતુમાં મેલા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com