________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ" मुञ्चांगं ग्लपयस्यलं क्षिप कुतोऽप्यक्षाश्च विद्भात्यदो, दूरे धेहि न हृष्य एव किमभूरन्या न वेत्सि क्षणम्। स्थेयं चेद्धि निरुद्धि गामिति तवोद्योगे द्विष: स्त्री क्षिपं
ત્યારફ્લેષમુiાર નિતિતાનાQર્વિધર્ તમ્ [ ?] ” अपि च -- ' रम्यं हर्म्यं चन्दनं चन्द्रापादा, वेणुर्वीणा यौवनस्था युवत्यः।
નતે રમ્યા કુત્પિપાસાáિતાનાં, સરંમાસ્તંદુના: પ્રસ્થમૂના.' तथा- 'आतपे धृतिमता सह वध्वा यामिनीविरहिणा विहगेन।
सेहिरे न किरणंहिमरश्मेर्दुःखिते मनसि समसह्यम्।।'
“મુગ્રી..........
[ આ શ્લોકમાં એક યુગલના વાર્તાલાપ દ્વારા એ બતાવ્યું છે કે જે વિષયો પહેલાં સુખકર લાગતા હતા તે હવે મન દુઃખી થતાં દુઃખકર લાગે છે. ચિંતામગ્ન પતિ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો...]
“મારા અંગને છોડ, તું મને સંતાપ પેદા કરે છે, હુઠી જા, મને આનંદ થતો નથી; તારી આ ક્રિયાઓથી મારી છાતીમાં પીડા થાય છે, દૂર જા; ત્યારે પત્ની ટાણો મારતી કહે છે,
શું બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરી છે?” પતિ કહે છે, “તું સમય જોતી નથી. જો ધૈર્ય હોય તો પ્રયત્નથી ઇન્દ્રિયોને વશમાં રાખ” – એમ કહી તે પત્નીને દૂર કરી દે છે.
વળી, “રયં દચ્ચે..............”
સુંદર મહેલ, ચંદન, ચાંદની (ચંદ્રના કિરણો), વેણુ, વીણા તથા યૌવનવતી યુવતિઓ વગેરે, ભૂખ-તરસથી પીડાતી વ્યક્તિઓને રમ્ય (મજાનાં) લાગતાં નથી, કારણકે (જીવોના ) સર્વ આરંભોમાં તન્દુલપ્રસ્થ એ મૂલ વાત છે, (અર્થાત ઘરમાં ભોજન માટે તન્દુલ હોય તો આ બધા પદાર્થો સુન્દર લાગે છે, નહિ તો નહિ.)
વળી, “મારે ઇતિમતા....
એક પક્ષી પોતાની પ્રિયા સાથે ધૂપમાં રહેવા છતાં સુખ માનતું હતું, પરંતુ રાત્રે જ્યારે તે પોતાની પ્રિયાથી વિખૂટું પડી ગયું, ત્યારે તેના વિયોગમાં ચંદ્રના કિરણો પણ તેને સંતાપ દેતાં લાગ્યાં; કારણકે મન દુઃખી થતાં બધું અસહ્ય થઈ પડે છે; સારું લાગતું નથી;) ઇત્યાદિ.
તેથી જણાય છે કે ઇન્દ્રિયજનિત સુખ વાસનામાત્ર જ છે; તે આત્માનું સ્વાભાવિક – અનાકુલ સ્વભાવવાળું નથી, નહિ તો સંસારમાં જે પદાર્થો સુખજનક માનવામાં આવે છે તે દુઃખનું કારણ કેમ બને? એમ તે (ઈન્દ્રિય-સુખ) પણ દુઃખ જ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com