________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦)
ઈબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદदिग्देशभ्यः खगा एत्य संवसन्ति नगे नगे।
स्वस्वकार्यवशाद्यांति देशे दिक्षु प्रगे प्रगे।।९।। टीका- संवसंति मिलित्वा रात्रिं यावन्निवासं कुर्वन्ति। के ते? खगाः पक्षिणः। व क्व ? नगे नगे वृक्षे वृक्षे। किं कृत्वा ? एत्य आगत्य। केभ्यो ? दिग्देशेभ्यः, दिशः पूर्वादयो दश, देशस्तस्यैकदेशो अंगवंगादयस्तेभ्योऽवधिकृतेभ्यः तथा यांति गच्छन्ति। के ते? खगाः। कासु ? दिक्षु दिग्देशेष्विति; प्राप्तेर्विपर्ययनिर्देशो गमननियमनिवृत्त्यर्थस्तेन, यो यस्याः दिशः आयातः स तस्यामेव दिशि गच्छति यश्च यस्माद्देशादायातः स तस्मिन्नेवदेशे गच्छतीति नास्ति नियमः। किं तर्हि ? यत्र क्वापि यथेच्छं गच्छतीत्यर्थः। कस्मात् स्वस्वकार्यवशात् निजनिजकरणीय
(શરીરાદિ પદાર્થો જેને મોહવાન પ્રાણી ઉપકારક વા હિતકારક માને છે, તે બધા કેવા છે તે દષ્ટાંત દ્વારા આચાર્ય સમજાવે છે.)
શ્લોક-૯ અન્વયાર્થ:- [ ૨૧TT] પક્ષીઓ [વિશેષ્યઃ] (પૂર્વાદિ) દિશાઓથી અને (અંગ, બંગ આદિ) દેશોથી [પ્રત્ય] આવીને [ ની ની ] વૃક્ષો ઉપર [ સંવસત્તિ] નિવાસ કરે છે અને [પ્રો પ્રો] પ્રાતઃકાલ થતાં [સ્વરૂાર્યવI] પોતપોતાના કાર્યવશાત્ [ફેશે વિક્ષ] (જુદા જુદા) દેશો અને દિશાઓમાં [યાત્તિ] ચાલ્યાં જાય છે.
ટીકાઃ- સંવાસ કરે છે એટલે એકઠા થઈ રાત સુધી નિવાસ કરે છે. કોણ છે? પક્ષીઓ. ક્યાં ક્યાં (નિવાસ કરે છે)? વૃક્ષો ઉપર. શું કરીને? આવીને ક્યાંથી આવીને)? દિશાઓ અને દેશોથી; દિશાઓ એટલે પૂર્વાદિ દશ દિશાઓ; દેશ એટલે તેનો એક ભાગ-અંગ, બંગ આદિ; તે અધિકૃત (મર્યાદિત) –દેશોથી (આવે છે) તથા જાય છે. કોણ છે? પક્ષીઓ. કયાં (જાય છે) ? દિશાઓમાં અર્થાત્ દિશાઓ અને દેશોમાં. પ્રાપ્ત કરેલા સ્થાનથી તેમનો જવાનો નિયમ ઊલટો છે એવો નિર્દેશ છે, અર્થાત્ જવાના નિયમનો અભાવ છે. એવો અર્થ છે. જે જે દિશાએથી આવ્યાં છે તે જ દિશામાં જાય અને જે દેશથી આવ્યાં છે તે જ દેશમાં જાય-એવો નિયમ નથી, તો કેમ છે? જ્યાં ત્યાં ઇચ્છાનુસાર તેઓ જાય છે. શાથી (જાય છે) ? પોતપોતાના કાર્યવશાત્ અર્થાત્
દિશા-દેશથી આવીને, પક્ષી વૃક્ષ વસન્ત, પ્રાત: થતાં નિજ કાર્યવશ, વિધવિધ દેશ ઉડન્ત. ૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com