________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇટ્રોપદેશ
(૩૧ 'भूयोऽपि विनेयः पृच्छति।' ‘एवं विधां संपदां कथं न त्यजतीति।' अनेन दुरर्जत्वादिप्रकारेण लोकद्वयेऽपि दु:खदां धनादिसंपत्तिं कथं न भुंचति जनः। कथमिति विस्मयगर्भे प्रश्ने। अत्रगुरुरुत्तरमाह
विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते। दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् ।।१४।।
ભાવાર્થ- જેમ સામજ્વરથી પીડિત કોઈ એક મૂર્ખ જન ઘીના ઉપયોગ વડે પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે, તેમ કોઈ એક માણસ, મહા મુશ્કેલીથી અને દુઃખથી ઉપાર્જિત તથા રક્ષિત એવા ક્ષણભંગુર ધનાદિવડે પોતાને સુખી માને છે.
સામન્વરમાં ઘીનો ઉપયોગ કરવાથી તાવ મટવાને બદલે વધે છે, તેમ ધનાદિની મમતાથી સુખને બદલે દુ:ખ વધે છે, કારણ કે તેને ઉપાર્જન કરવામાં દુ:ખ, તેને સાચવવામાં દુઃખ અને તેનો નાશ થતાં (વિયોગ થતાં) પણ દુઃખ થાય છે. એમ દરેક હાલતમાં ધન દુઃખનું જ નિમિત્તકારણ છે માટે લક્ષ્મીવાન લોકો ધનાદિથી સુખી છે એમ માનવું તે ભ્રમમૂલક છે. ૧૩
ફરીથી શિષ્ય પૂછે છે- આશ્ચર્ય છે કે આવા પ્રકારની સંપદાને (લોકો) કેમ છોડતા નથી? અર્થાત દુઃખથી ઉપાર્જિત-વગેરે કારણોથી બંને લોકમાં (આ લોકમાં અને પરલોકમાં). પણ દુઃખદાયક-એવી ધનાદિસંપત્તિને લોક કેમ છોડતા નથી? (“થ' શબ્દ વિસ્મયગર્ભિત પ્રશ્ન સૂચવે છે ). આચાર્ય તેનો ઉત્તર આપે છે
* શ્લોક-૧૪ અન્વયાર્થઃ- [વામાનકૂવર્ણવનાત્ત૨તરુસ્થવત] ( દાવાનલની જ્વાલાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ [મૂઢ:] (સંસારી) મૂઢ પ્રાણી [ રેષામ રૂ] બીજાઓની (વિપત્તિની) જેમ [માત્મનઃ વિપત્તિ] પોતાની વિપત્તિને [ ન રૃક્ષને જોતો નથી.
દેખે વિપત્તિ અન્યની, નિજની દેખે નાહિ,
બળતાં પશુઓ વન વિષે, દેખે તરુ પર જાઈ. ૧૪. * परस्येव न जानाति विपत्तिं स्वस्य मूढधीः। वने सत्वसमाकीर्णे दह्यमाने तरुस्थवत्।। [ज्ञानार्णवे-श्रीशुभचन्द्रः] Please inform us of any errors on rajesh@AtmaDharma.com