Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ ૨૪) (ભગવાન શ્રી કુંદકુંદ अत्र विनेयः पृच्छति। हिताहितयोः रागद्वेषौ कुर्वन् किं कुरुते ? इति दारादिषु रागं शत्रुषु च द्वेषं कुर्वाणः पुरुषः किमात्मनेऽहितं कार्यं करोति येन तावदकार्यतयोपदिश्यते इत्यर्थः। आत्राचार्य समाधत्ते रागद्वेषद्वी दीर्घनेत्राकर्षणकर्मणा । अज्ञानात्सुचिरं जीव : संसाराब्धौ भ्रमत्यसौ ।।११।। ટીા- શ્રમતિ સંસરતિ જોસૌ? અસૌ નીવશ્વેતન: ? સંસારાવ્યો સંસાર: द्रव्यादिपरिवर्तनरूपो भवोऽब्धिः समुद्रइव दुःखहेतुत्वाद्दुस्तरत्त्वाच्च तस्मिन् । कस्मात् ? अज्ञानात् देहादिष्वात्मविभ्रमात्। कियत्कालं, सुचिरं अतिदीर्घकालं । केन ? रागेत्यादिराग:इष्टे वस्तुनि प्रीतिः द्वेषश्चानिष्टेऽप्रीतिस्तयोर्द्वयी- रागद्वेषयोः અહીં શિષ્ય પૂછે છે- હિત અને અહિત કરનારાઓ પ્રત્યે રાગ-દ્વેષ કરનાર શું કરે છે? સ્ત્રી આદિ પ્રત્યે રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ કરનાર પુરુષ પોતાનું શું અહિત કાર્ય કરે છે, જેથી રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી- એમ તેને ઉપદેશવામાં આવે છે? અહીં આચાર્ય સમાધાન કરે છે શ્લોક-૧૧ અન્વયાર્થ:- [અસૌ નીવ: ] આ જીવ [અજ્ઞાનાત્] અજ્ઞાનથી [ રાગદ્વેષદી વીર્યનેત્રાળર્ષનર્મળા] રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીઓની (નેતરાંની ) ખેંચતાણના કાર્યથી [સંત્તારાધો] સંસાર સમુદ્રમાં [સુવિર] બહુ લાંબા કાળ સુધી [ભ્રમતિ] ઘૂમતો રહે છે. ભમતો રહે છે. ટીકાઃ- ભમે છે એટલે સંસરણ કરે છે. કોણ તે? તે જીવ-ચેતન. કયાં (ભમે છે)? સંસાર–સમુદ્રમાં, સંસાર એટલે દ્રવ્યાદિપરિવર્તનરૂપ ભવ, જે દુઃખનું કારણ અને દુસ્તર હોવાથી અબ્ધિ એટલે સમુદ્ર જેવો છે- તેમાં. શા કારણથી ભમે છે? અજ્ઞાનને લીધે અર્થાત્ દેહાદમાં આત્મવિભ્રમના કારણે. કેટલા કાળ સુધી (ભમે છે)? સુચિર એટલે બહુ લાંબા કાળ સુધી. શાથી ? ‘ રનેત્યાદ્દિ॰' રાગ ઇત્યાદિથી. દીર્ઘ દોર બે ખેંચતાં, ભમે દંડ બહુ વા૨, રાગ-દ્વેષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર. ૧૧. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124