________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદस्वपरविवेकानवबोधात्। यदुद्भूतेन रागादिपरिणामेन कारणकार्योपचारात्तज्जनितकर्म बन्धनः अनादिकालं संसारे भांतो भ्रमति भ्रमिष्यति। भ्रमतीत्यवतिष्ठते पर्वता इत्यादिवत् नित्यप्रवृत्ते लटो विधानात्। ૩$ -[ પંOિTI૬૯]
'जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्मं कम्मादो हवदि गदिसु गदी।।१२८ ।। गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते। तेहि दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा।।१२९ ।। जायदि जीवस्सेवं भावो संसारचक्कवालंमि। इदि जिणवरेहिं भणियं अणाइणिहणो सणिहणो वा।।१३०।।
રહ્યો, તેમ સ્વ-પરના વિવેકજ્ઞાનના અભાવે ઉત્પન્ન થયેલા રાગાદિ પરિણામોથી અર્થાત કારણમાં (રાગાદિમાં) કાર્યનો (દ્રવ્યકર્મનો) ઉપચાર કરવાથી- તેના નિમિત્તે ઉત્પન્ન થયેલા કર્મબંધથી સંસારી જીવ અનાદિ કાળથી સંસારમાં ભમતો રહ્યો છે, ભમે છે અને ભમશે.
(ભમતો રહે છે એટલે પર્વતો ઇત્યાદિવ (ભ્રમણ ક્રિયામાં) તે અવસ્થા પામે છે.) વળી “પંચાસ્તિકાય” માં કહ્યું છે કે
જે ખરેખર સંસારસ્થિત જીવ છે તે તેનાથી પરિણામ પામે છે (અર્થાત તેને રાગદ્વેષરૂપ સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે.” .. (૧૨૮)
ગતિ પ્રાસ (જીવ) ને દેહ થાય છે, જેથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા વૈષ થાય છે.' ..... (૧૨૯).
“એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ-અનંત અથવા અનાદિ-સાત થયા કરે છે- એમ જિનવરોએ કહ્યું છે......... (૧૩૦)
(એ સ્નિગ્ધ પરિણામ અભવ્ય જીવોને અનાદિ-અનંત હોય છે અને કેટલાક ભવ્ય જીવોને તે અનાદિ-સાંત હોય છે એટલે કે તે પરિણામનો અંત પણ આવે છે.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com