Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes ઇષ્ટોપદેશ (૧૩ न टीका- एतत् प्रतीयमानमैद्रियकं सुखं दुःखं चास्ति । कीदृशं ? वासनामात्रमेव, जीवस्योपकारकत्वापकारकत्वाभावेन परमार्थतो देहादवुपेक्षणीये । तत्त्वानवबोधादिदं ममेष्टमुपकारकत्वादिदं चानिष्टमपकारकत्त्वादिति विभ्रमाज्जातः संस्कारो वासना, इष्टानिष्टार्थानुभवानंतरमुद्भूतः स्वयंवेद्य आभिमानिकः परिणामः । वासनैव, स्वाभाविकमात्मस्वरूपमित्यन्ययोगव्यवच्छेदार्थो मात्र इति, स्वयोगव्यवस्थापकश्चैव शब्दः। केषामेतदेवंभूतमस्तीत्याह - देहिनां देह एवात्मत्वेन गृह्यमाणो अस्ति येषां ते देहिनो बहिरात्मानस्तेषां। एतदेव समर्थयितुमाह-तथाहीत्यादि । उक्तार्थस्य दृष्टान्तेन समर्थनार्थस्तथाहीति शब्दः । उद्वेजयंति उद्वेगं कुर्वन्ति न सुखयन्ति, के ते? एते सुखजनकत्वेन लोके प्रतीता भोगाः रमणीयरमणीप्रमुखाः इन्द्रियार्थाः। क इव ? रोगा इव ज्वरादिव्याधयो यथा। कस्यां सत्यामापदि-दुर्निवारवैरिप्रभृतिसंपादित दौर्मनस्य लक्षणायां विपदि। तथा चोक्तम् કહાન જૈનશાસ્ત્રમાળા ) ટીકા:- પ્રતીતિ કરવામાં આવતાં તે ઇન્દ્રિયજનિત સુખ-દુઃખ છે. (તે) કેવાં છે? (તે) કેવલ વાસનામાત્ર જ છે. જીવને (દેહાદિ પદાર્થો) ઉપકારક તથા અપકારક નહિ હોવાથી, ૫રમાર્થે દેહાદિ ( પદાર્થ) વિષે તે ઉપેક્ષણીય છે. તેમાં તત્ત્વજ્ઞાનના અભાવે, આ મને ઉપકારક હોવાથી ઇષ્ટ છે અને અપકારક હોવાથી અનિષ્ટ છે' એવા વિભ્રમથી ઉત્પન્ન થયેલો સંસ્કાર તે વાસના છે. તે (વાસના) ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના અનુભવના અનંતરે ઉત્પન્ન થયેલો સ્વસંવેધ અભિમાનયુક્ત પરિણામ છે. તે વાસના જ છે, સ્વાભાવિક આત્મસ્વરૂપ નથી. એમ અન્યના યોગનો વ્યવચ્છેદ (અભાવ) દર્શાવવાના અર્થમાં ‘ માત્ર’ શબ્દ છે અને સ્વનો યોગ (સંબંધ ) જણાવવાના અર્થમાં ‘ વ ’ શબ્દ છે. (શિષ્ય ) પૂછ્યું- આવું (સુખ-દુઃખ) કોને હોય છે? દેહધારીઓને અર્થાત્ દેહને જ જેઓ આત્મા તરીકે ગ્રહણ કરે છે તે દેહી બહિરાત્માઓ-તેમને (તેવી સુખ-દુઃખની કલ્પના હોય છે ). આના જ સમર્થનમાં કહે છે- તથાહીત્યવિા ઉક્ત અર્થના દષ્ટાન્ત દ્વારા સમર્થન માટે ‘તથાહિ’ શબ્દ છે. ઉદ્ધેજિત કરે છે એટલે ઉદ્વેગ કરે છે- સુખી કરતા નથી. કોણ તે? ‘તે સુખ ઉત્પન્ન કરે છે' એમ લોકમાં પ્રતીત થયેલા (માનવામાં આવેલા) ભોગો-અર્થાત્ રમણીય સ્ત્રી આદિ ઇન્દ્રિય-પદાર્થો. કોની માફક (ઉદ્વેગ કરે છે)? રોગોની માફક-જ્વરાદિ વ્યાધિઓની જેમ. શું હોતાં ? આપત્તિ આવી પડતાં – અર્થાત્ દુર્નિવાર શત્રુ આદિ દ્વારા કરવામાં આવેલી ચિત્તક્ષોભ લક્ષણવાળી વિપત્તિ આવી પડતાં; તથા કહ્યું છે કે Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124